ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ,અમદાવાદ-વડોદરામાં ભૂકંપના આંચ
અમદાવાદ ભૂકંપના આંચકા: અમદાવાદના અનેક વિસ્તારોમાં અને વડોદરાના સાવલીમાં પણ આંચકા અનુભવાયા ગોતા, રાણીપ, ચાંદખેડા, નિકોલ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયાના અહેવાલો સિસ્મોલોજી વિભાગે ગુજરાતમાં ક્યાંય...