



View this post on Instagram
જામનગર ડિસ્ટીક 2024 તેમજ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 રાજશક્તિક્લબ રાજકોટ ની ઝળહળતી સિદ્ધિ ….
રાજશક્તિક્લબ રાજકોટ ના બાહોશ શૂટરો દ્વારા મેડલ વાણ થમ્ભ્યોં વરસાદ…
૬૦ મી. ગુજરાત સ્ટેટ શૂટીંગ ચેમ્પિયનશિપ અમદાવાદ 2024.
૩૦જુન ૨૦૨૪ અમદાવાદ રાઈફલ કલબ ખાતે યોજાયેલ ૬૦ મી. ગુજરાત સ્ટેટ શૂટીંગ ચેમ્પિયનશિપ માં રાજશક્તિક્લબ રાજકોટ નો ડંકો…
મેહતા શિખા , તંતી ખુશી તેમજ વૈદેહી ટીમ કેટેગરી માં ગોલ્ડ તેમજ માનવ પટેલે ૩-ગોલ્ડ ૨-સીલ્વર, ટીલાળા અવનિશે ૨-સીલ્વર, રાણપરા હિરલ ૧-ગોલ્ડ ૧-બ્રોન્ઝ, ડાંગર – ગોલ્ડ, સીયાણી દ્રિષ્ટિ-સીલ્વર, પરમાર મિહિર – બ્રોન્ઝ, તથા ટીમ કેટેગરીમાં અને ગોહીલ અજયસિંહ, ખાચર રવિરાજસિંહ, પરમાર ગૌરાંગભાઈ- સિલ્વર મેડલ મેળવ્યા સિદ્ધી પ્રાપ્ત કરી છે
સાથોસાથ જામનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં 2024 માં પણ રાજશક્તિ શૂટિંગ ક્લબના તેજસ્વી તારલાઓ ઝળકી ઊઠ્યા છે.રાજકોટ નુ નામ રોશન કરવા બદલ રાજશક્તિ ક્લબના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા તથા કોચ શ્રી પિયુસ વરસાણી તમામ શુટરોને શુભેચ્છા પાઠવે છે.
JAMNAGAR DISTRICT SHOOTING CHAMPIONSHIP 2024 winners
Jay Chavda BRONZE
Ravirajsinh Khachar GOLD
Kushal Bharadia BRONZE
Shikha Mehta GOLD
Khushi Tanti Bronze
Sandhya Dave SILVER
Neha Goswami Bronze
આ ઝળહળતી સિદ્દ્ધી મેળવવા તેમજ સમગ્ર ગુજરાત માં રાજકોટ શહેર નું નામ રોશન કરવા બદલ રાજશક્તિ કલબના પ્રમુખ શ્રીશક્તિસિંહ જાડેજા તેમજ કોચ શ્રી પિયુસાહેબ , કોચશ્રી નેહા દીદી તેમજ શ્રી મિહિરભાઈ તથા તમામ રાજશક્તિ શૂટિંગ ક્લબ ને ખોબલે ખોબલે અભિનંદન..
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)