#Gujaratiસ stranded in Uttarakhand : Rajkot Collector: Control Room No. 0281 2471573
Sorthi Rang News Line
Gujaratis stranded in Uttarakhand : Rajkot Collector: Control Room No. 0281 2471573
કરન્ટ ન્યૂઝ

 ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઑ ની વ્હારે રાજકોટ કલેક્ટરશ્રી : કન્ટ્રોલ રૂમ નં. ૦૨૮૧ ૨૪૭૧૫૭૩

#Gujaratis stranded in Uttarakhand : Rajkot Collector: Control Room No. 0281 2471573

ઉત્તરાખંડમાં  ફસાયેલા ગુજરાતીઑ ની વ્હારે રાજકોટ કલેક્ટરશ્રી : કન્ટ્રોલ રૂમ નં.૦૨૮૧ ૨૪૭૧૫૭૩

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સર્જાયેલી પરિસ્થિતિના કારણે સંખ્યાબંધ ગુજરાતીઓ ત્યાં ફસાયા હોવાથી . આવા યાત્રાળુઓના સગા સંબંધીઓ દ્વારા  પૂછપરછ શરૂ થઇ જતા રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

ઉત્તરાખંડ કે અન્ય કોઈ રાજ્યમાં હાલ ભારે વરસાદ કે ખરાબ મોસમના લીધે રાજકોટ જિલ્લાના કોઈ પણ લોકો ફસાયેલ હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, કલેકટર કચેરી ૦૨૮૧ ૨૪૭૧૫૭૩ પર વિગતવાર જાણ કરવા કલેકટર તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

Rajkot Collector: Control Room No. 0281 2471573

A number of Gujaratis are stranded in Uttarakhand due to heavy rains and landslideconditions. A control room has been set up at rajkot district collectorate as inquiries by relatives of such pilgrims begin.

In Uttarakhand or any other state, if any people of Rajkot district are trapped due to heavy rains or bad weather at present, it has been requested by the Collectorate to report in detail on Disaster ControlRoom,  Collectorate 0281 2471573.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

દિલ્હી ફરીથી ટોપ પર પહોચી : રાજસ્થાનને 33 રનથી હાર – DC vs RR

sorthirang

રાજય માં વધુ 2 દિવસ માવઠાંની સંભાવના ,1 કલાકમાં સવા ઈંચ વરસાદ : રાજકોટ

sorthirang

આવી શકે છે અનેક શહેરોમાં અંધારપટ…! :ઉર્જા મંત્રી ની ચેતવણી

sorthirang

વિશ્ર્વભરના તજજ્ઞો દ્વારા , 27મીથી ત્રણ દિવસ યોજાનારી G20 ની બીજી બેઠક  : ગાંધીનગર

sorthirang

રાજ્યમાં કોરોનાના કુલ 1064 એક્ટિવ કેસ

sorthirang

દેશમાં આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

sorthirang

Leave a Comment