



#Petrol and diesel prices rise again in the country today
ઈંધણના ભાવમાં આજે પણ વધારો
રાજ્યમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવોએ સામાન્ય નાગરિકની ચિંતામાં વધારો કર્યો છે, છેલ્લા 6 દિવસથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંદીના માહોલમાં સામાન્ય માનવીના ખિસ્સા ખાલી થતા આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ઈંધણના ભાવમાં આજે પણ વધારો
અમદાવાદમાં આજે ફરી ઈંધણના ભાવમાં વધારો ઝીંકાયો છે, ઈંધણના ભાવમાં સતત વધારો થતા પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ 100 રૂપિયા પતિ લિટર મોંઘુ થઈ ગયું છે ત્યારે આજે શહેરમાં પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલ 38 પૈસાનો વધારો કરવામાં આવતા આજે પેટ્રોલ 101 અને ડીઝલ 100.13 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે.
વડોદરામાં CNG ગેસ બાદ PNGના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા પ્રતિ યુનિટે 2.11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે બાદ હવે નાગરિકોને PNG ગેસ માટે પ્રતિ યુનિટ 27.50ના બદલે હવે 29.61 રૂપિયા ચુકવવા પડશે,
Fuel prices rise even today
Rising petrol diesel prices in the state have added to the concerns of the commonman. With fuel prices rising steadily for the last six days, it is the turn of the common man to face the economic hardships of emptying his pockets in the face of recession.
Fuel prices rise even today
In Ahmedabad, fuel prices have again gone uptoday, after continuous increase in fuel prices, diesel has now become costlier by Rs 100 a husband litre. Today, petrol prices in the city have been increased by 29 paise and diesel by 38 paise. Today, petrol has become costlier by Rs 101 and diesel by Rs 100.13 per litre.
Vadodara is also witnessing an increase in the price of PNGafter CNG gas. Gascompanies have increased by Rs 2.11 per unit after which citizens will now have to pay Rs 29.61 instead of Rs 27.50per unit for PNG gas.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE