#Vishwa Hindu Parishad and Bajrang Dal protest against terrorism: Morbi

જય શ્રી રામ
૯ ઓક્ટોબર 2021 ના રોજ વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગદળ મોરબી શહેર ટિમ, જિલ્લા ટિમ , ગ્રામ્ય ટિમ દ્વારા કાશ્મીર મા આઈડી કાર્ડ જોઈ ને આતંકવાદી એ આપણા હિંદુ ભાઈ-બહેનો ની કૃરતા પૂર્વક હત્યા નિપજાવી એના અનુસંધાનમાં આતંકવાદી નો પુતળુ બનાવી સળગવી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિરોધ કરી આ બનાવની ટિકા કરવામાં આવી છે અને તમામ હિંદુ એકતા બનાવા નો સમય આવી ગયો છે.
Jai Shri Ram
On 9th Octo.2021
The Incident has been condemned by the
Vishwa Hindu Parishad and Bajrang Dal Morbi CityTim, District Tim, Grameen Tim in Kashmir and the terrorist killed our Hindu brothers and sisters in a cruel act and burnt a terrorist effigy. The incident has been protested by the Vishwa Hindu Parishad and Bajrang Dal and it is time to create all Hindu unity.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE

