




રાજકોટમાં 1 કલાકમાં સવા ઈંચ વરસાદ
અમરેલી,કચ્છ-ભુજ, જૂનાગઢ માં મેઘસવારી
રાજકોટમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે, અચાનક જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા જમીયો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્તા કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. જોતજોતામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ધર્મેન્દ્ર રોડ પર તો નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ભારે પવનને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#sorthirangnewsline