Darkness may come up in many cities...! Warning from Energy Minister
Sorthi Rang News Line
Darkness may come up in many cities...! Warning from Energy Minister
કરન્ટ ન્યૂઝ

આવી શકે છે અનેક શહેરોમાં અંધારપટ…! :ઉર્જા મંત્રી ની ચેતવણી

#Darkness may come up in many cities…! Warning from Energy Minister

હિંદુસ્તાન ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ દિલ્હી સરકારના ઊર્જામંત્રીએ ચેતવણી આપી છે કે દિલ્હી પાસે માત્ર એક દિવસ ચાલે એટલો જ કોલસો બચ્યો છે, આથી વીજપુરવઠો ખોરવાઈ શકે છે.

વળી, ઝારખંડમાં વીજપુરવઠાની અછતના કારણે 285 મેગાવૉટથી લઈને 430 મેગાવૉટ સુધી લોડશૅડિંગ કરવું પડી રહ્યું છે.

ભારતના માથે વીજસંકટ, કેટલાંક શહેરોની વીજળી ગુલ થવાની શક્યતા.ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગોમાં વીજકાપ શરૂ પણ થઈ ગયો છે.

કોલસાથી ચાલતા 135 પાવરપ્લાન્ટમાંથી અડધાથી વધુમાં કોલસાનો પુરવઠો ખતમ થઈ રહ્યો હોવાથી હવે બે દિવસ ચાલે એટલો જ જથ્થો વધ્યો છે.

સરકારે દેશભરની જનતાને જરૂર પૂરતી જ વીજળી વાપરવા અપીલ કરી છે સાથે જ સ્થિતિ સુધરશે એવી આશા પણ વ્યક્ત કરી છે.

 

According to a report by the HindustanTimes,the Energy Minister of theDelhi government has warned that Delhi has only one day left coal, which could disrupt power supply.

Moreover, due to shortage of power supply inJharkhand,   load shedding has to be done from 285  MW to 430  MW.

Power crisis onIndia’ head,  power outages likely in some cities.Power cuts have also started in parts of UttarPradesh,  Rajasthan and Punjab.

More than half of the 135  coal-fired power plants are running out of coal supply, so the quantity has now increased to two days.

The government has appealed to the people across the country to use adequate electricity as well as hope that the situation will improve.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

18,000 કરોડની સૌથી મોટી બોલી લગાવીને એર ઇન્ડિયાને પોતાના નામે કરતી ટાટા સન્સ

sorthirang

દેશમાં આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

sorthirang

રાજય માં વધુ 2 દિવસ માવઠાંની સંભાવના ,1 કલાકમાં સવા ઈંચ વરસાદ : રાજકોટ

sorthirang

ભારે વરસાદથી અમરેલી,જૂનાગઢ,પોરબંદરના ૬ હાઈ-વે બંધ

sorthirang

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના વિરોધમાં પ્રદર્શન : મોરબી

sorthirang

ફરી એકવાર સમગ્ર રાજ્ય પર પર મેઘો મહેરબાન : ગુજરાત

sorthirang

Leave a Comment