Gujarat to have two more days of bone-melting cold
Sorthi Rang News Line
Gujarat to have two more days of bone-melting cold
રાજકોટ

ગુજરાતમાં હજી બે દિવસ રહેશે હાડ ગળવતી ઠંડી

Gujarat to have two more days of bone-melting cold

હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં ઉત્તર-પશ્ચિમના મેદાની વિસ્તારો અને ઉત્તર ભારતના ભાગોમાં કોલ્ડવેવનું મોજું ફરી વળશે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પ. ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એક-બે દિવસ ઠંડી યથાવત જ રહેશે.

 

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

સોરઠી, આજી-3 સહિત સાત ડેમ ઓવરફ્લો : સૌરાષ્ટ્ર

sorthirang

ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટની લેણી રકમ ન ભરતા આરોપીની ધરપકડ: સીવીલ જેલમાં મોકલી આપવાનો હુકમ

sorthirang

રાજકોટમાં ગત રાત્રી ના મેઘ તાંડવ : 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

sorthirang

કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ સાહેબ ની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક માં અત્યાર સુધીમાં 78 ગૌશાળા ને રૂ. 5.27 કરોડની સહાય : રાજકોટ

sorthirang

જામનગર અને રાજકોટ માં મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ : સૌરાષ્ટ્ર

sorthirang

રાજ શક્તિ કલબ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન : રાજકોટ

sorthirang

Leave a Comment