Seven dams including Aji-3 overflow: Saurashtra
Sorthi Rang News Line
Seven dams including Sorathi, Aji-3 overflow: Saurashtra
પ્રેસ નોટરાજકોટ

સોરઠી, આજી-3 સહિત સાત ડેમ ઓવરફ્લો : સૌરાષ્ટ્ર

Seven dams including Sorathi, Aji-3 overflow: Saurashtra

સાત ડેમ ઓવરફ્લો

સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં આજે બે થી ચાર ઈંચ સુધીનો વરસાદ પડતા ભાદર સહિત ૧પ જેટલા જળાશયો છલોછલ.

ભાદરમાં ૩રપ કયુસેક પાણીની આવક ચાલુ છે આ ઉપરાંત પડધરી નજીક આવેલા ખોડાપીપર ડેમમાં પાંચ ફૂટ  નવુ પાણી આવતા ૮૦ ટકા ડેમ ભરાઈ જતા હેઠવાસનાં ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.  શેઠા ભાડથરી ડેમમાં સાડા ચાર ફૂટ નવા પાણીની આવક થઈ છે. ઉંડ – ર માં એક ફૂટ, ઘી ડેમમાં ર ફૂટ, ફુલઝર – ૧ , વર્તુ , પન્ના , વગાડીયા, મચ્છુ – ૩ સહિત ૧પ જેટલા જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી.

છાપરવાડી – ૧ ડેમ છલકાતા હેઠવાસનાં ડૈયા, ચરખડી, કોલીથડ, પડવલા સહિતનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા . ધ્રોલ નજીક  આવેલો આજી – ૩ ડેમ, દેવભૂમી દ્રારકા જિલ્લામાં કબારકા, મચ્છુ – ૩ ડેમ ઓવરફલો થયા છે. આજી -ર ડેમ પણ આજે ફરી  ઓવરફલો થયો છે. જામનગર નજીક આવેલો વાડીસંગ ડેમ ૮૦ ટકા ભરાઈ જતા ધુડશીયા , ધુતારપુર સહિતનાં ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. રુપારેલ ડેમમાં પણ આજે ત્રણ ફૂટ જેટલુ નવુ પાણી આવતા છલકાયો

નવા પાણીની આવક થઈ છે જયારે આજી – ૩ , પોરબંદર નજીકનાં સોરઠી, ખોડાપીપર સહિતનાં સાત  જેટલા ડેમો ઓવરફલો

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

Sorthi Rang Newsline

Related posts

ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટની લેણી રકમ ન ભરતા આરોપીની ધરપકડ: સીવીલ જેલમાં મોકલી આપવાનો હુકમ

sorthirang

રાજ શક્તિ કલબ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન : રાજકોટ

sorthirang

રાજકોટમાં ગત રાત્રી ના મેઘ તાંડવ : 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

sorthirang

વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શસ્ત્ર પુજન નો ભવ્ય કાર્યક્રમ : M0RBI

sorthirang

કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ સાહેબ ની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક માં અત્યાર સુધીમાં 78 ગૌશાળા ને રૂ. 5.27 કરોડની સહાય : રાજકોટ

sorthirang

ગુજરાતમાં હજી બે દિવસ રહેશે હાડ ગળવતી ઠંડી

sorthirang

Leave a Comment