Once again the figure is close to 10,000 Corona : Gujarat
Sorthi Rang News Line
Once again the figure is close to 10,000 Corona : Gujarat
આરોગ્યએક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

સાત મહિના પછી ગુજરાત  રાજ્ય મા 67% કોરોના ના કેસ : ગુજરાત

Once again the figure is close to 10,000 Corona : Gujarat

ફરી એકવાર આકડો 10 હજારની નજીક : ગુજરાત

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9941 નવા કેસ નોંધાયા છે અને 3449 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 

અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પીડિત શહેર છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં નવા 310 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યભરમાં કુલ 405 કેસ નોંધાયા હતા.

12 જાન્યુઆરીએ વડોદરા શહેરમાં 9 અને આણંદમાં 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 11 જાન્યુઆરીએ કચ્છમાં 2 દર્દી ડિસ્ચાર્જ, 9 જાન્યુઆરીએ રાજકોટમાં 6, વડોદરા શહેરમાં 9 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

 

Related posts

વર્ષ ૨૦૩૦ સુધીમાં 75 હજાર કરોડનું રોકાણ કરશે અંબાણી : PROJECT GREEN ENERGY

sorthirang

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરી : ડોનાલ્ડ ટ્રમ્પ

sorthirang

અતિવ્યસ્ત જીવનશૈલીમાં નિયમિત કસરત સાથે સાત્ત્વિક ભોજન અતિ આવશ્યક : આરોગ્ય

sorthirang

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર,કોરોનાના નવા કેસ દેશમાં :કેરળની સ્થિતિ વિસ્ફોટક

sorthirang

રાજ્યમાં કોરોનાના કુલ 1064 એક્ટિવ કેસ

sorthirang

જામનગર ડિસ્ટીક 2024 તેમજ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024  રાજશક્તિક્લબ રાજકોટ ની ઝળહળતી સિદ્ધિ …

sorthirang

Leave a Comment