#Rajshakti Club arranged Shastra pooja on the festival of Vijayadashmi : Rajkot
રાજ શક્તિ કલબ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન : રાજકોટ





આજરોજ વિજયાદશમી નિમિત્તે રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ રાજ શક્તિ ક્લબ ખાતે શસ્ત્ર પૂજન વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ઉપસ્થિતિ ક્લબના પ્રેસિડેન્ટ શ્રીમાન શક્તિસિંહ જાડેજા, ક્લબના સેક્રેટરી પિયુષ વરસાણી , માર્ગદર્શક દુષ્યંત સિંહ વાઢેર તથા અજયસિંહ જાડેજા, પરમરાજ સિંહ રાણા, જેનિસ લીંબાસિયા રાજભા પરમાર અને ક્લબ ના શૂટરો તથા વાલીગણ ની આ તકે ખાસ ઉપસ્થિતિ રહી હતી.
On the occasion of Vijayadashmi today, a sastra pujan ceremony was organized at Raj Shakti Club on Gondal Road in Rajkot city. The main attendees were Club President Shriman Shakti Singh Jadeja, Club Secretary Piyush Varsani, Mentor Dushyant Singh Wadher and Ajay Singh Jadeja, Paramraj Singh Rana, Janis Limbasia Rajbha Parmar and club shooters and guardians.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Sorthirang Newsline

