
#Shah Rukh prepares his legal team for Aryan Khan’s bail
આર્યન ખાનના જામીન માટે શાહરૂખે તૈયાર કરી પોતાની કાનૂની ટીમ
NCBએ ડ્રગ્સ કેસમાં ઘરપકડ બાદ આર્યનના જામીન અરજી પર કોર્ટ 20 ઓક્ટોબર એટલે કે આવતી કાલે સુનાવણી કરશે. શાહરૂખ ખાન ગમેએ કિંમતે પોતાના દીકરાને ઘરે લાવવા માંગે છે. તેના માટે શાહરૂખે પોતાની એક લીગલ ટીમ તૈયાર કરી છે. મળતા અહેવાલો મુજબ, શાહરૂખે પોતાની લીગલ ટીમને ગમેએ રીતે આર્યનના જામીન મેળવવા કહ્યું છે. કોર્ટમાં કોઈ કારણોસર તેની જામીન અરજી પર ફેંસલો ન થાય તો તેની લીગલ ટીમ આજે સુનાવણી
The court will hearAryan’s bail plea after his arrest in the NCB drugs case on October 20, tomorrow. Shah Rukh Khan wants to bring his son home at any cost. Shah Rukh has formed a legal team for him. According to reports, Shah Rukh has asked his legal team to get Aryan’s bail anyway. If his bail plea is not decided in court for some reason, his legal team will hear today.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE

