



#PM MODI will travel to tour Europe: Attend Italy’s G20 summit Italy
પ્રાપ્ત માહિતી મુજબ,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 27th Octo. થી યુરોપના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી પોતાના ઇટાલી પ્રવાસ દરમ્યાન G20 સમિટમાં ભાગ લેશે. G20 સમિટમાં ભાગ લેવાની સાથે સાથે નરેન્દ્ર મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. G20 સંમેલન 30-31 ઓક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે.
આ સંમેલનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે.
According to reports, along with attending theG20 Summit, Pt Narendra Modi will also hold bilateral discussions with heads of several countries.
The Prime Minister, Shri Narendra Modi, 27th Octo. Pm Modi will attend the G20 Summit during his visit to Italy. According to reports,theG20 Summit is scheduled to be held in Rome, Italy on October 30-31. The summit will also be attended by US President Joe Biden, Russian President Vladimir Putin, French President Emmanuel Macron and Chinese President Xi Jinping.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHIRANG NEWSLINE