Heavy rains close 6 highway in Amreli, Junagadh, Porbandar
Sorthi Rang News Line
Heavy rains close 6 highway in Amreli, Junagadh, Porbandar
કરન્ટ ન્યૂઝ

ભારે વરસાદથી અમરેલી,જૂનાગઢ,પોરબંદરના ૬ હાઈ-વે બંધ

Heavy rains close 6 highway in Amreli, Junagadh, Porbandar

વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળતા ૧૫ ગામનો વાહન વ્યવહાર બંધ :

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાોના કારણે બે સ્ટેટ હાઈવે, ૪ પંચાયત હસ્તકના હાઈવે બંધ થઈ ગયા છે રસ્તા ઉપર પાણી ભરાતા અને ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા હાઈવે બંધ કરવામાં આવ્યા છે તેથી ગામનો વાહન વ્યવહાર કપાઈ ગયો હતોે. બે સ્ટેટ હાઈવેમાં રાજૂલા-ડુંગર રોડ અને કુતિયાણા-મહિયારી રોડ બંધ થતા રાજૂલા, ડુંગર, કુંભારીયા,દેવડા, અમીપુર ગામનો રસ્તો બંધ થઈ ગયો છે

ચીચુડી-સરમાં રોડ બંધ થતા સરમાં, સામરડા, મંડેર, ઘોડાદર ગામનો વાહન વ્યવહાર કપાયો છે દાવડા-ટીમાણા રોડ ઉપર શેત્રુજી ડેમના દરવાજા ખોલવામાં આવતા કોઝવે પાણીમાં ગરકાવ થતા કુટેલી, ટાઢાવડ, ભેગાળી, શેવાળીયા, દાત્રુડ, ટીમાણા,માંગરોળમાં રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે માધવપુર-સામરડા રોડ, મંડેર-ઘોડાદર રોડ, ગામનો રસ્તો બંધ થઈ ગયો છે.

 

Related posts

દેશમાં આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

sorthirang

દિલ્હી ફરીથી ટોપ પર પહોચી : રાજસ્થાનને 33 રનથી હાર – DC vs RR

sorthirang

રાજ્યમાં કોરોનાના કુલ 1064 એક્ટિવ કેસ

sorthirang

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના વિરોધમાં પ્રદર્શન : મોરબી

sorthirang

માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગૌરવપૂર્ણ હાજરીમાં શપથ પદ અને ગોપનીયતા ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રીમંડળમાં 7 નવા મંત્રીઓની શપથ

sorthirang

ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ,અમદાવાદ-વડોદરામાં  ભૂકંપના આંચ

sorthirang

Leave a Comment