PM Modi launches 'Sardardham Bhawan' virtually: Ahmedabad (Ahmedabad)
Sorthi Rang News Line
PM Modi launches 'Sardardham Bhawan' virtually: Ahmedabad (Ahmedabad)
ગુજરાત

PM મોદીએ કર્યુ ‘સરદારધામ ભવન’નું વર્ચ્યુઅલ લોકાર્પણ : અમદાવાદ (Ahmedabad)

PM Modi launches ‘Sardardham Bhawan’ virtually: Ahmedabad (Ahmedabad)

PM Shree Narendra Modiમોદીએ વીડિયો કોન્ફરન્સથી વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ફેઝ-2 ઈ-લોકાર્પણ (virtual inaugration)  કર્યુ. અહીં પાટીદાર સમાજ દ્વારા (Sardardham) સરદારધામ ભવન, કન્યા છાત્રાલય (Kanya Chhatralay at Ahmedabad) બનાવવામાં આવી રહ્યું છે, જેનું પીએમ મોદીએ  ભૂમિપૂજન કર્યું છે.

 

PM નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે, ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ આપું છું.આપને શુભેચ્છાઓ. પર્યુષણ પર્વ બાદ જૈન પરિવાર એકબીજાને ક્ષમા યાચના માંગતા મિચ્છામી દુક્ડમ કહે છે. હું પણ આપ સૌને દેશના તમામ નાગરિકોને મિચ્છામી દુક્ડમ કહું છું.

મહત્ત્વની જાહેરાત કરી

પીએમ મોદીએ એક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે હું આ પ્રસંગે એક મહત્વની જાહેરાત પણ કરી રહ્યો છું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્ય ભારતી જીના નામે ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BHUની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં તમિલ સ્ટડીઝ પર સુબ્રમણ્ય ભારતી ચેર સ્થાપવામાં આવશે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

દેશમાં આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

sorthirang

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું

sorthirang

૧ર કલાકના સમયગાળામાં ભૂકંપનાં નાનાં-મોટાં ૬ આંચકા : કચ્છ

sorthirang

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

sorthirang

10 શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 

sorthirang

હજુ પણ ભારે વરસાદ ની શક્યતાઓ : ગુજરાત

sorthirang

Leave a Comment