
#Heavy rain forecast in central Gujarat: Meteorological Department
(Gujarat)
મધ્ય ગુજરાતમાં(Central Gujarat) ભારે પવન સાથે વરસાદની(Rain) આગાહી કરવામાં આવી છે. જેમાં 40-50 કિમિ પ્રતિ કલાકની ઝડપથી પવનફૂંકાવાની શકયતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત , ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અને સૌરાષ્ટ્ર સહિત દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મધ્યમાં આણંદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર તથા દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rain (Rain) has been predicted in central Gujarat (Central Gujarat) with strong winds. It is likely to blow at a speed of 40-50 kmph. Diu, Daman and Dadra Nagar havelis including Ahmedabad, Gandhinagar, Kheda, Anand, Panchmahal, Dahod, Vadodara, Chhota Udaipur, Narmada, Bharuch, Surat, Dang, Tapi, Navsari, Valsad, and Saurashtra will witness rain.
According to met department forecast, heavy to very heavy rainfall may occur in Rajkot, Junagadh, Valsad, Daman and Dadranagar havelis.
Heavy rain has been predicted in Surat, Tapi, Dang, Navsari and Narmada districts as well as heavy rainfall in Anand and Amreli, Bhavnagar, Girsomnath and Jamnagar in Saurashtra in the middle.
Heavy rain is predicted in Surendranagar, Botad and Morbi, Porbandar and Devbhoomidwarka in Saurashtra. The met department has also predicted heavy rain in Kutch.
s
SORTHI RANG NEWSLINE

