



#2 new technology cars in each district will be given to traffic police
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના તમામ જિલ્લાની ટ્રાફિક પોલીસને નવી ઇનોવા કાર આપશે, જે આરોપીઓ અને ગુનો કરીને ભાગી જતા વાહનચાલકોને પકડવામાં મદદરૂપ થઈ શકશે. એક કાર ઇન્ટરસેપ્ટર તરીકે અને બીજી હાઈ-વે પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે
ઇનોવામાં સ્પીડ ગન સહિતની સુવિધા હશે
ઇનોવામાં સ્પિડ ગન સહિત ફાયર એક્ટિંગ્યુશર, હેલોઝન સહિતની લાઇટ મૂકાશે, જેનો રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસ ઉપયોગ કરી શકશે. ઉપરાંત હાઈ-વે પર કોઈ અકસ્માત થાય તો ફાયર અને એબ્યુલન્સ આવે તે પહેલાં ઈજાગ્રસ્તોને બચાવી શકાય તે માટે અલગ પ્રકારનું કટર અપાશે.
According to sources, traffic in all districts of the statewill provide police with a new Innova car which will help in nabbing the accused and motorists fleeing the crime. One car will be used as an interceptor and the other for highway patrolling
Innova will have a facility with speed guns, including a speed gun, with
a fire extinguisher, haloson, which will be used by the traffic police during the night, besides a different type of cutter to rescue the injured before there is a fire and ambulance on the highway.