



Delhi reach top again: Rajasthan lose by 33 runs – DC vs RR
દિલ્હી ફરીથી ટોપ પર પહોચી : રાજસ્થાનને 33 રનથી હાર – DC vs RR
.
રાજસ્થાન માટે કેપ્ટન સંજુ સેમસને 53 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 70 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી એનરિક નોર્ટજેએ બે વિકેટ લીધી હતી.
જો ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ દિલ્હી જીતી જાય તો તે, લગભગ તેની પ્લે-ઓફ ટિકિટ પર મહોર લગાવી દેશે. જ્યારે રાજસ્થાનના રાજકુમારો સંજુ સેમસન (Sanju Samson) ના નેતૃત્વમાં મેદાન મારશે તેવી શકયતા
Delhi reach top again: Rajasthan lose by 33 runs – DC vs RR
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE