



INDW vs AUSW: Team India wins 3rd ODI
INDW vs AUSW : ત્રીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાની જીત
ઓસ્ટ્રેલિયાએ ભારતને મેચ જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતીય ટીમે 8 વિકેટે હાંસલ કર્યો હતો. ઝુલન ગોસ્વામી અને પૂજા વસ્ત્રાકરે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ બંને બોલર્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બેટિંગમાં શેફાલી વર્મા અને યાસ્તિકા ભાટિયાએ અડધી સદી ફટકારી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE