Indian Air Force inducts MR-SAM defence system: INDIA
Sorthi Rang News Line
Indian Air Force inducts MR-SAM defence system: INDIA
રાષ્ટ્રીય

ભારતીય વાયુસેનામાં શામેલ થયું MR-SAM ડિફેન્સ સિસ્ટમ : INDIA

Indian Air Force inducts MR-SAM defence system: INDIA

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે MR-SAM સંરક્ષણ પ્રણાલીને જેસલમેર ખાતે વાયુસેનાના 2204 સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવી છે. સ્વદેશી સંરક્ષણ તકનીકોમાં આત્મનિર્ભરતા તરફ આ એક મોટું પગલું છે. તેમણે વધુમાં કહ્યું કે વૈશ્વિક દૃશ્ય ઝડપથી અને અણધારી રીતે બદલાઈ રહ્યું છે, જેનાથી વિવિધ દેશો વચ્ચેના સમીકરણો બદલાઈ રહ્યા છે. તે દક્ષિણ ચીન સમુદ્ર હોય, હિન્દ મહાસાગર પ્રદેશ હોય, ઇન્ડો-પેસિફિક હોય કે મધ્ય એશિયા હોય, દરેક જગ્યાએ અનિશ્ચિતતા જોવા મળે છે.

ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના બાડમેર નજીક NH-925A પર સટ્ટા-ગાંધવ વિભાગ પર ઇમરજન્સી લેન્ડિંગ રનવે તૈયાર કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજનાથ સિંહે સંયુક્ત રીતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. IAF ના C-130J સુપર હર્ક્યુલસ પરિવહન વિમાને ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન હાઇવે પર લેન્ડિંગ કર્યું હતું. જેમાં સિંહ, ગડકરી અને એર ચીફ માર્શલ RKS ભદૌરિયા વિમાનમાં સવાર હતા

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHIRANG NEWSLINE

Related posts

ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ,અમદાવાદ-વડોદરામાં  ભૂકંપના આંચ

sorthirang

RBI વધારી IMPSથી લેણ-દેણની લિમિટ

sorthirang

કેન્દ્ર છ મહિનામાં તમામ પ્રકારના વાહનો માટે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન ફરજિયાત બનાવશે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

sorthirang

PM મોદીએ ‘મન કી બાત’માં  કહ્યુ- વર્ષમાં એક વખત નદી ઉત્સહ મનાવવો જોઇએ.

sorthirang

નિવૃત થયેલા લોકોને ફરી કામ કરવાનો મોકો આપશે સરકાર

sorthirang

PM MODI ફરી જશે યુરોપ પ્રવાસે : ભાગ લેશે ઇટલી ના G20 સંમેલનમાં

sorthirang

Leave a Comment