Prime Minister Narendra Modi to visit US on first visit after change of power:
Sorthi Rang News Line
અન્યરાષ્ટ્રીય

સત્તા પરિવર્તન બાદ પ્રથમ મુલાકાત પર અમેરિકા જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા સંકેત :

અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં યોજાનારા કાર્યક્રમમાં  ખાસ હાજરી આપશે એવા સંકેત :

સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ યાત્રાનો  હોવાનો ૨૨- ૨૭ સપ્ટેમ્બર દરમિયાન અને પ્રવાસ દરમિયાન નવા પ્રમુખ ભાઈ બેનને પણ મળશે

વડાપ્રધાન મોદી અને જો બધાની વચ્ચે પ્રથમ રૂબરૂ મુલાકાત ના સંજોગો ઊભા થયા છે

અફઘાનિસ્તાનની બદલાયેલી રાજકીય સ્થિતિ અને ભારતના યુનેસ્કો મા પ્રતિનિધિત્વ ના માહોલ વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેશે

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ૨૦૧૯ માં અમેરિકા ગયા હતા અને ટ્રમ્પે વજ્ઞૂમુ ળજ્ઞમશ કાર્યક્રમને સંબોધન કરી એક નવો ઇતિહાસ રચ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના અમેરિકા પ્રવાસ ના કાર્યક્રમ ના સંકેતો એ સમગ્ર વિશ્વની નજર :

વડાપ્રધાન ની મુલાકાત દરમિયાન અમેરિકા અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં આવી રહેલા બદલાવ અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરશે આ મહિને વડાપ્રધાનના અમેરિકાના કાર્યક્રમની ગોઠણ શરૂ થઈ ચૂકી છે

અફઘાનિસ્તાન સહિતના આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણો અને ભારત અને અમેરિકાની ભૂમિકા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર  અમેરિકા સ્થિત ભારતીય એલચી કચેરીના અધિકારીઓએ માધ્યમો સમક્ષ વડાપ્રધાનના કાર્યક્રમના સંકેતો આપ્યા હતા.

વડાપ્રધાન ની મુલાકાત દરમિયાન અફઘાનિસ્તાન ચીન ઉપરાંત આર્થિક પરિસ્થિતિ અંગે બંને દેશના તજજ્ઞો વાતચીત કરશે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ,અમદાવાદ-વડોદરામાં  ભૂકંપના આંચ

sorthirang

વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ કવાર્ટરના જીડીપીમાં વૃદ્ધિ.

sorthirang

સરકારે વધુ એક ભથ્થું કર્યું મંજૂર : 7th Pay Commission

sorthirang

સમુદ્રમાં જોવા મળી ગુલાબી ડોલ્ફિન:

sorthirang

PM મોદીએ ‘મન કી બાત’માં  કહ્યુ- વર્ષમાં એક વખત નદી ઉત્સહ મનાવવો જોઇએ.

sorthirang

ઘરઆંગણે ટીમ ઈન્ડિયા હારી:ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 21 રને હરાવ્યું;

sorthirang

Leave a Comment