કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ સાહેબ ની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક માં અત્યાર સુધીમાં 78 ગૌશાળા ને રૂ. 5.27 કરોડની સહાય : રાજકોટ
Sorthi Rang News Line
કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ સાહેબ ની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક માં અત્યાર સુધીમાં 78 ગૌશાળા ને રૂ. 5.27 કરોડની સહાય : રાજકોટ
આપણું શહેરજવેલ ગુજરાતપ્રેસ નોટરાજકોટ

રાજકોટ કલેકટરકચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ’મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ લાભ લેવા માટે ઓક્ટોબરથી ડીસેમ્બર, 2022 દરમિયાન આવેલી 24 ગૌશાળા-પાંજરાપોળની અરજી મંજૂર કરાઈ હતી. જેતપુર, જામકંડોરણા, જસદણ, કોટડાસાંગાણી, ગોંડલ તાલુકાઓમાં આવેલી આ કુલ 24 સંસ્થાઓને પ્રથમ હપ્તાની સહાય માટે કુલ રૂ. 66,57,120ની સહાય આપવામાં આવશે.

ઉપરાંત આ બેઠકમાં જાન્યુઆરીથી માર્ચ, 2023 માટે ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચુકવવાની થતી આર્થિક સહાય બાબતે પરામર્શ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ કુલ 78 જેટલી ગૌશાળા અને પાંજરાપોળને કુલ રૂ. 5,27,90,520ની સહાય આપવામાં આવી છે.

બેઠકમાં ઘનિષ્ઠ પશુસુધારણા યોજના કચેરીના નાયબ નિયામક ડો. એ. એમ. દઢાણીયા,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. કે. યુ. ખાનપરા,  કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના  સેક્રેટરી પ્રતિકભાઈ સંઘાણી સહિતના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#In the meeting of the District Level Committee under the chairmanship of Collector Shri Arun Mahesh babu , so far 78 gaushalas have been given Rs. Assistance of Rs 5.27 crore : Rajkot

#sorthirangnewsline

Related posts

શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ

Admin

વિજયાદશમી નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમ નું ભવ્ય આયોજન : રાજકોટ 

sorthirang

ઘરઆંગણે ટીમ ઈન્ડિયા હારી:ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 21 રને હરાવ્યું;

sorthirang

દેશની નિકાસમાં MSME સેક્ટરનો નોંધપાત્ર હિસ્સો : દેશના કુલ 1.48 કરોડ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાંથી 7.5 ટકા એકલા ગુજરાતમાં

sorthirang

જામનગર અને રાજકોટ માં મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ : સૌરાષ્ટ્ર

sorthirang

રાજ શક્તિ કલબ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન : રાજકોટ

sorthirang

Leave a Comment