ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ બુધવારે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી.
Sorthi Rang News Line
એલેક્સ કેરી અને માર્કસ સ્ટોઇનિસની વચ્ચે 58 રનની પાર્ટનરશિપ થઈ હતી.
અન્ય

ઘરઆંગણે ટીમ ઈન્ડિયા હારી:ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 21 રને હરાવ્યું;

ઘરઆંગણે ટીમ ઈન્ડિયા હારી:ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 21 રને હરાવ્યું;

26 સિરીઝ પછી ઘરઆંગણે ટીમ ઈન્ડિયા હારી

ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ બુધવારે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ .
ટીમ ઈન્ડિયા 21 રનથી હારી ગઈ હતી.  ટીમ ઈન્ડિયા 1-2થી સિરીઝ હારી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ભારતે 49.1 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 72 બોલમાં 54 રન બનાવ્યા .
હાર્દિક પંડ્યાએ 40 બોલમાં 40 રન કર્યા હતા. શુભમન ગિલે 37 રન અને કેપ્ટન રોહિત શર્માએ 30 રન કર્યા .
ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એડમ ઝામ્પાએ 4 વિકેટ ઝડપી હતી.  એશ્ટન અગરે  2 વિકેટ લીધી . માર્કસ સ્ટોઇનિસ અને સીન અબ્બોટને 1-1 વિકેટ મળી હત
ભારત ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે વન-ડે સિરીઝ 1-2થી હાર્યું.
ટીમને ત્રીજી વન-ડેમાં કાંગારૂઓએ 21 રને પહાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 26 સિરીઝ બાદ કોઈપણ ફોર્મેટની બાઇલેટરલ સિરીઝ ગુમાવી છે.
ટીમે 24 સિરીઝ જીતી છે અને 2 ડ્રો રમી .

ફેબ્રુઆરી 2019માં, ઓસ્ટ્રેલિયાએ ટીમને T20 અને 5 વન-ડે મેચની સિરીઝમાં 3-2થી હરાવ્યું હતું. આ પછી ટીમે 7 વન-ડે અને 6 ટેસ્ટ સિરીઝ જીતી હતી. આ દરમિયાન ટીમે 13 T20 સિરીઝમાં 11 જીત્યા અને 2 ડ્રો રમ્યા. આ રીતે ભારતે ત્રણેય ફોર્મેટને જોડીને ઘરઆંગણે 26 સિરીઝ બાદ પહેલી સિરીઝ ગુમાવી છે.

India lost the ODI series 1-2 at home to Australia. In the third ODI, the Kangaroos defeated the team by 21 runs. Team India has lost a bilateral series of any format after 26 series at home. During this time, the team has won 24 series and played 2 draws.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#sorthirangnewsline

Related posts

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરી : ડોનાલ્ડ ટ્રમ્પ

sorthirang

માત્ર 180 કિમી દૂર છે ચક્રવાતી વાવાઝોડું ‘ગુલાબ’; ઓડિશા અને આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ,

sorthirang

ઠંડીમાં ગરીબ લોકોને હૂંફ આપવા માટે 11 વર્ષની છોકરીએ ચિપ્સના પેકેટમાંથી ધાબળા બનાવ્યા બ્રિટન

sorthirang

સમુદ્રમાં જોવા મળી ગુલાબી ડોલ્ફિન:

sorthirang

કેન્સર રોકવામાં મદદ કરી શકે છે આ સામાન્ય ફળ દાડમ : નેચરોપેથી

sorthirang

સરકારે વધુ એક ભથ્થું કર્યું મંજૂર : 7th Pay Commission

sorthirang

Leave a Comment