Rain is still predicted in some parts of the state in Navratri
Sorthi Rang News Line
Rain is still predicted in some parts of the state in Navratri
હવામાન વિભાગ

નવરાત્રીમાં રાજ્યના અમુક ભાગોમાં હજુ પણ છે વરસાદની આગાહી

Rain is still predicted in some parts of the state in Navratri

રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે (Gujarat Wether forecast in Navratri) આગાહી કરી છેસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના : કે, વરસાદ ગરબાના (Garba) રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં (Ahmedabad) આગામી બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે. 

 અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે. ગઈકાલે રાજકોટ શહેર સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

Related posts

આવતીકાલે  ભારેથી અતિભારે વરસાદની આગાહી : રાજકોટ

sorthirang

ઓચિંતા કમોસમી માવઠાને કારણે સૌરાષ્ટ્રના કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના

sorthirang

રાજ્યભરમાં કાલથી મેઘરાજાના મંડાણ ની આગાહી : હવામાન ખાતું

sorthirang

અનરાધાર વરસાદથી ન્યારી -2 ભાદર ડેમઅને એ સિવાયના લગભગ અડધો ડઝન ડેમ પાણીની નવી આવક થી છલોછલ ..  

sorthirang

ગુલાબ બાદ હવે એક નવું વાવાઝોડું શાહિન સક્રિય

sorthirang

બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું :બની શકે છે તાઉતે વાવાજોડા કરતા પણ વધુ વિનાશકારી

sorthirang

Leave a Comment