"Rose storm" formed in Bay of Bengal, It can be even more destructive than the Tauta storm
Sorthi Rang News Line
"Rose storm" formed in Bay of Bengal, It can be even more destructive than the Tauta storm
હવામાન વિભાગ

બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું :બની શકે છે તાઉતે વાવાજોડા કરતા પણ વધુ વિનાશકારી

“Rose storm” formed in Bay of Bengal, It can be even more destructive than the Tauta storm

બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું :બની શકે છે તાઉતે વાવાજોડા કરતા પણ વધુ વિનાશકારી

બંગાળની ખાડીમાં સર્જાયેલ ‘ગુલાબ ચક્રવાત

પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોઅને ઓડિશા  તરફ આગળ વધવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આ બંને રાજ્યોમાં ચેતવણી જારી કરી છે. આ બે રાજ્યોના ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, હવામાન વિભાગે આ અંગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

ODRF અને NDRF ની ટીમ ઓડિશા મોકલવામાં આવી છે.

વિશેષ રાહત કમિશનર પીકે જેનાએ કહ્યું કે, સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ ટીમો મોકલી છે અને અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા કહ્યું છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ટાસ્ક ફોર્સ (ODRAF) ની 42 ટીમો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 24 ટીમો સાથે ફાયર કર્મચારીઓને સાત જિલ્લાઓ ગજપતિ, ગંજમ, રાયગઢ, કોરાપુટ, મલકાનગિરી, નબરંગપુર, કંધમાલમાં મોકલવામાં આવ્યા છે.

ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના માછીમારોને 25 થી 27 સપ્ટેમ્બર સુધી પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી ઉપર સમુદ્રમાં ન જવાનું કહેવામાં આવ્યું છે.

28 સપ્ટેમ્બરે કોલકાતા, ઉત્તર 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, હાવડા અને હુગલીમાં ભારે વરસાદની સંભાવના છે.ભારે વરસાદની આગાહી કરી છે.

 

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

SORTHI RANG NEWSLINE

Related posts

અનરાધાર વરસાદથી ન્યારી -2 ભાદર ડેમઅને એ સિવાયના લગભગ અડધો ડઝન ડેમ પાણીની નવી આવક થી છલોછલ ..  

sorthirang

ઓચિંતા કમોસમી માવઠાને કારણે સૌરાષ્ટ્રના કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના

sorthirang

રાજ્યભરમાં કાલથી મેઘરાજાના મંડાણ ની આગાહી : હવામાન ખાતું

sorthirang

ગુલાબ બાદ હવે એક નવું વાવાઝોડું શાહિન સક્રિય

sorthirang

રાજય માં વધુ 2 દિવસ માવઠાંની સંભાવના ,1 કલાકમાં સવા ઈંચ વરસાદ : રાજકોટ

sorthirang

નવરાત્રીમાં રાજ્યના અમુક ભાગોમાં હજુ પણ છે વરસાદની આગાહી

sorthirang

Leave a Comment