Heavy to very heavy rain forecast tomorrow: Rajkot
Sorthi Rang News Line
Heavy to very heavy rain forecast tomorrow: Rajkot
હવામાન વિભાગ

આવતીકાલે  ભારેથી અતિભારે વરસાદની આગાહી : રાજકોટ

Heavy to very heavy rain forecast tomorrow: Rajkot

આવતીકાલે  ભારેથી અતિભારે વ રસાદની આગાહી

ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં આજથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી રાજકોટમાં મેઘાવી માહોલ જામ્યો છે. બપોર સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 2 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 5 મીમી અને ઈસ્ટઝોનમાં 3 મીમી વરસાદ પડ્યો હતો.

આવતીકાલ અને બુધવારે ભારેથી અતિભારે વ રસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આજ સુધીમાં સીઝનનો 83.51 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 87.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 68.31 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.26 ટકા સૌરાષ્ટ્રમાં 93.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.79 ટકા વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રના સહિત રાજ્યના અનેસૌરાષ્ટ્રના સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બપોરે વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

ગઈકાલે શહેરના ત્રણેય ઝોનમાં અનુક્રમે 8, 12 મીમી અને 8 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજ સુધીમાં જૂના રાજકોટમાં 47 ઈંચ, નવા રાજકોટમાં 45॥ ઈંચ

 

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

SORTHI RANG NEWSLINE

Related posts

રાજય માં વધુ 2 દિવસ માવઠાંની સંભાવના ,1 કલાકમાં સવા ઈંચ વરસાદ : રાજકોટ

sorthirang

ગુલાબ બાદ હવે એક નવું વાવાઝોડું શાહિન સક્રિય

sorthirang

અનરાધાર વરસાદથી ન્યારી -2 ભાદર ડેમઅને એ સિવાયના લગભગ અડધો ડઝન ડેમ પાણીની નવી આવક થી છલોછલ ..  

sorthirang

નવરાત્રીમાં રાજ્યના અમુક ભાગોમાં હજુ પણ છે વરસાદની આગાહી

sorthirang

બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું :બની શકે છે તાઉતે વાવાજોડા કરતા પણ વધુ વિનાશકારી

sorthirang

ઓચિંતા કમોસમી માવઠાને કારણે સૌરાષ્ટ્રના કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના

sorthirang

Leave a Comment