Vishwa Hindu Parishad and Bajrang Dal protest against terrorism: Morbi
Sorthi Rang News Line
Vishwa Hindu Parishad and Bajrang Dal protest against terrorism: Morbi
કરન્ટ ન્યૂઝ

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના વિરોધમાં પ્રદર્શન : મોરબી

#Vishwa Hindu Parishad and Bajrang Dal protest against terrorism: Morbi

Vishwa Hindu Parishad and Bajrang Dal protest against terrorism: Morbi

જય શ્રી રામ
૯ ઓક્ટોબર 2021 ના  રોજ વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગદળ મોરબી શહેર ટિમ, જિલ્લા ટિમ , ગ્રામ્ય ટિમ દ્વારા કાશ્મીર મા આઈડી કાર્ડ જોઈ ને આતંકવાદી એ આપણા હિંદુ ભાઈ-બહેનો ની કૃરતા પૂર્વક હત્યા નિપજાવી એના અનુસંધાનમાં આતંકવાદી નો પુતળુ બનાવી સળગવી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિરોધ કરી આ બનાવની ટિકા કરવામાં આવી છે અને તમામ હિંદુ એકતા બનાવા નો સમય આવી ગયો છે.

Jai Shri Ram

On 9th Octo.2021

The Incident has been condemned by the
Vishwa Hindu Parishad and Bajrang Dal Morbi CityTim,  District Tim,   Grameen Tim in Kashmir and the terrorist killed our Hindu brothers and sisters in a cruel act and burnt a terrorist effigy. The incident has been protested by the Vishwa Hindu Parishad and Bajrang Dal and it is time to create all Hindu unity.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ,અમદાવાદ-વડોદરામાં  ભૂકંપના આંચ

sorthirang

વિશ્ર્વભરના તજજ્ઞો દ્વારા , 27મીથી ત્રણ દિવસ યોજાનારી G20 ની બીજી બેઠક  : ગાંધીનગર

sorthirang

18,000 કરોડની સૌથી મોટી બોલી લગાવીને એર ઇન્ડિયાને પોતાના નામે કરતી ટાટા સન્સ

sorthirang

ભારે વરસાદથી અમરેલી,જૂનાગઢ,પોરબંદરના ૬ હાઈ-વે બંધ

sorthirang

 ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઑ ની વ્હારે રાજકોટ કલેક્ટરશ્રી : કન્ટ્રોલ રૂમ નં. ૦૨૮૧ ૨૪૭૧૫૭૩

sorthirang

આવી શકે છે અનેક શહેરોમાં અંધારપટ…! :ઉર્જા મંત્રી ની ચેતવણી

sorthirang

Leave a Comment