Once again Rain please on the entire state: Gujarat
Sorthi Rang News Line
Once again, megha (Rain) please on the entire state: Gujarat
કરન્ટ ન્યૂઝ

ફરી એકવાર સમગ્ર રાજ્ય પર પર મેઘો મહેરબાન : ગુજરાત

Once again Rain please on the entire state: Gujarat

શરૂઆતથી લઈનેે સપ્ટેમ્બર સુધી રાહ જોવડાવ્યા બાદ હવે રાજ્યમાં સારા વરસાદના સમચાર છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલી વરસાદની આગાહી હજુ આ આખો મહિનો ચાલે તેવી સંભાવના છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં સર્જાયેલી બે વરસાદી સિસ્ટમ આખો સપ્ટેમ્બર મહિનો વરસાદ વરસાવશે.

અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 59.71 ટકા વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં વરસાદની ઘટ 50 ટક ઉપર હતી તે હવે ઘટીને 32 ટકા થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ નોંધાતા આ ઘટ સતત ઘટી રહી છે. ગુજરાતમાં અત્યારસુધીમાં સિઝનનો સરેસાશ 19.74 ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો, સૌથી વધુ વડોદરામાં ૩.૮૧ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ રાપરમાં ૩.૬૨ ઈંચ, ડીસામાં ૩.૫૮ ઈંચ, વિજયનગર અને પાદરામાં ૩.૫૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Related posts

ભારે વરસાદથી અમરેલી,જૂનાગઢ,પોરબંદરના ૬ હાઈ-વે બંધ

sorthirang

18,000 કરોડની સૌથી મોટી બોલી લગાવીને એર ઇન્ડિયાને પોતાના નામે કરતી ટાટા સન્સ

sorthirang

દિલ્હી ફરીથી ટોપ પર પહોચી : રાજસ્થાનને 33 રનથી હાર – DC vs RR

sorthirang

રાજય માં વધુ 2 દિવસ માવઠાંની સંભાવના ,1 કલાકમાં સવા ઈંચ વરસાદ : રાજકોટ

sorthirang

 ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઑ ની વ્હારે રાજકોટ કલેક્ટરશ્રી : કન્ટ્રોલ રૂમ નં. ૦૨૮૧ ૨૪૭૧૫૭૩

sorthirang

ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ,અમદાવાદ-વડોદરામાં  ભૂકંપના આંચ

sorthirang

Leave a Comment