Three villages in India included in list of best tourism villages of UN
Sorthi Rang News Line
Three villages in India included in list of best tourism villages of UN
આંતરરાષ્ટ્રીય

ભારતના ત્રણ ગામ UN ની બેસ્ટ ટૂરિઝમ વિલેજની યાદીમાં સામેલ

Three villages in India included in list of best tourism villages of UN

 

મેઘાલયના કોંગથોંગ ગામ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઈઝેશન એવોર્ડ માટે બેસ્ટ ટૂરિઝમ વિલેજની કેટેગરીમાં નોમિનેટ :

આ લિસ્ટમાં ભારતના વધુ બે ગામ પણ સામેલ છે.

મધ્ય પ્રદેશના લાઘપુર ખાસ અને તેલંગાણાના પોચમપલ્લી ગામનુ નામ પણ સામેલ છે. ટૂરિઝમ ડેસ્ટિનેશનના કારણે આ ગામ પર્યટરને ઘણા પસંદ આવે છે.

મધ્ય પ્રદેશના લાધપુરા ખાસ ગામની બેસ્ટ ટૂરિઝમ વિલેઝમાં એન્ટ્રી ભારત માટે મોટા ગર્વની વાત છે. આ સિદ્ધિ માટે મધ્ય પ્રદેશ ટૂરિઝમ અને વહીવટીતંત્રની સમગ્ર ટીમને મારા તરફથી શુભકામનાઓ. આ પ્રકારે શ્રેષ્ઠ કામ કરતા રહે.

ટૂરિઝમ એન્ડ કલ્ચરના પ્રમુખ સચિવ શેખર શુક્લા આ વિશે વધારે જાણકારી આપતા કહ્યુ કે રાજ્યની ગ્રામીણ પર્યટન પરિયોજના હેઠળ આગામી પાંચ વર્ષોમાં 100 ગામને વિકસિત કરવામાં આવશે.

બેસ્ટ ટૂરિઝમ વિલેઝમાં કોંગથોંગ ગામના સિલેક્ટ થવા પર મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. સંગમાએ લખ્યુ, મેઘાલયના કોંગથોંગ ગામને ભારતના બે અન્ય ગામની સાથે UNWTO ની બેસ્ટ ટૂરિઝમ વિલેઝની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

Sorthi Rang Newsline

Related posts

પ્રવાસીઓએ  હજુ જોવી પડશે રાહ , આ વર્ષે નહી મળે પ્રવેશ : ઓસ્ટ્રેલિયા

sorthirang

કેનેડા જવા માંગતા ભારતીયો માટે ખુશખબર : મહામારીને લીધે લગાવેલા પ્રતિબંધો હટાવાયા

sorthirang

65 કલાકમાં 24 બેઠકો: પીએમ મોદીની વ્યસ્ત યુએસ ટ્રિપ : સતત કાર્યશીલ એજ શ્રીમોદી નો મહામંત્ર 

sorthirang

ટેકસાસની રાઈસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડેવલપ કરેલ સ્માર્ટ ટી-શર્ટહવે રાખશે તમારા હાર્ટનું ધ્યાન!

sorthirang

Burhan has dissolved the Union Cabinet and governors of all states : Sudan

sorthirang

મોદી-બાઈડન મુલાકાત: બાઈડને બન્ને દેશ વચ્ચે સંબંધો મજબૂત કરવા તત્પરતા દર્શાવી

sorthirang

Leave a Comment