Facebook founder Mark Zuckerberg made vulgar remarks: Donald Trump
Sorthi Rang News Line
Facebook founder Mark Zuckerberg made vulgar remarks: Donald Trump
અન્યઆંતરરાષ્ટ્રીયઆરોગ્ય

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરી : ડોનાલ્ડ ટ્રમ્પ

Facebook founder Mark Zuckerberg made vulgar remarks: Donald Trump

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુકના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝકરબર્ગને લઈ ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી છે. ટ્રમ્પે કહ્યું કે, જ્યારે તેઓ સત્તા પર હતા ત્યારે ઝકરબર્ગ તેમના પગમાં પડ્યા રહેતા હતા.  શકાય તેવી હતી. ટ્રમ્પે તેમને ‘બીમાર’ . ટ્રમ્પે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ બધી વાત કરી હતી.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પરિણામો બાદ વ્હાઈટ હાઉસમાં હિંસા ભડકી ઉઠી ત્યાર બાદ ટ્રમ્પના ફેસબુક-ટ્વીટર એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યા હતા. ટ્રમ્પ હાલ ટ્વીટર, ફેસબુક અને યુટ્યુબ વિરૂદ્ધ કેસ લડી રહ્યા છે. તેમણે આ ત્રણેયને ‘બીમાર’ ગણાવ્યા છે.

12 વર્ષ પહેલા જ્યારે હું ટ્વીટર પર ગયો હતો ત્યારે એ એક ફેલ્ડ ઓપરેશન હતું. અને હવે તે સફળ બની ગયું છે. ઘણાં લોકો કહે છે કે મેં એના સાથે ઘણું કર્યું.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર નિશાન સાધતા કહ્યું કે, હવે તે ‘બોરિંગ’ જગ્યા બની ગઈ છે કારણ કે, હવે તેઓ ત્યાં નથી. વધુમાં કહ્યું કે, ‘અનેક લોકોને એમ લાગે છે કે ટ્વીટર મારા માટે યોગ્ય નથી પરંતુ હું એનાથી સહમત નથી. મને લાગે છે કે, તે મારા માટે યોગ્ય હતું.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

Related posts

એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદથીધાતરવડી-2 ડેમ અને હવેખોડીયાર ડેમ ઓવરફલો : AMRELI 

sorthirang

ટેકસાસની રાઈસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડેવલપ કરેલ સ્માર્ટ ટી-શર્ટહવે રાખશે તમારા હાર્ટનું ધ્યાન!

sorthirang

માનવશરીરમાં ડુક્કરના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ: USના ડોક્ટર્સનો ગજબ પ્રયોગ

sorthirang

અતિવ્યસ્ત જીવનશૈલીમાં નિયમિત કસરત સાથે સાત્ત્વિક ભોજન અતિ આવશ્યક : આરોગ્ય

sorthirang

વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ કવાર્ટરના જીડીપીમાં વૃદ્ધિ.

sorthirang

મોદી-બાઈડન મુલાકાત: બાઈડને બન્ને દેશ વચ્ચે સંબંધો મજબૂત કરવા તત્પરતા દર્શાવી

sorthirang

Leave a Comment