#New option for patients in the future: Successful transplant of pig heart in human body: amazing experiment of USના doctors
Sorthi Rang News Line
#New option for patients in the future: Successful transplant of pig heart in human body: amazing experiment of USના doctors
આરોગ્ય

માનવશરીરમાં ડુક્કરના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ: USના ડોક્ટર્સનો ગજબ પ્રયોગ

ભવિષ્યમાં દર્દીઓ માટે નવો વિકલ્પઃ માનવશરીરમાં ડુક્કરના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ: USના ડોક્ટર્સનો ગજબ પ્રયોગ

#New option for patients in the future: Successful transplant of pig heart in human body: amazing experiment of USના doctors

મેડિકલ સાયન્સની દુનિયામાં  US ડોક્ટરોએ બનાવ્યો નવો રેકોર્ડ . ડોકટરોએ ડુક્કરનું હૃદય માનવશરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. ડોકટરોએ જિનેટિકલી મોડિફાઈડ પિગના હૃદયને 57 વર્ષના માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને મોટી સફળતા મેળવી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર,કોરોનાના નવા કેસ દેશમાં :કેરળની સ્થિતિ વિસ્ફોટક

sorthirang

સાત મહિના પછી ગુજરાત  રાજ્ય મા 67% કોરોના ના કેસ : ગુજરાત

sorthirang

રાજ્યમાં કોરોનાના કુલ 1064 એક્ટિવ કેસ

sorthirang

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરી : ડોનાલ્ડ ટ્રમ્પ

sorthirang

અતિવ્યસ્ત જીવનશૈલીમાં નિયમિત કસરત સાથે સાત્ત્વિક ભોજન અતિ આવશ્યક : આરોગ્ય

sorthirang

Leave a Comment