Pollard sets a unique record: The only player to record this.
Sorthi Rang News Line
Pollard sets a unique record: The only player to record this.
અન્યસ્પોર્ટ્સ

અનોખો રેકોર્ડ બનાવ્યો પોલાર્ડેએ: બન્યો આ રેકોર્ડ કરનાર એકમાત્ર ખેલાડી.

Pollard sets a unique record: The only player to record this.

અત્યાર સુધી MI ના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે આ મેચમાં બે વિકેટ લીધી છે. આમ કરવાથી, તેણે ટી 20 ફોર્મેટમાં 300 વિકેટ પૂરી લીધી છે. આવું કરનાર તે 11 મો ખેલાડી છે. આ સિવાય પોલાર્ડના આ ટૂંકા ફોર્મેટમાં 11,202 રન પણ કર્યા છે. પોલાર્ડ ટી 20 ફોર્મેટમાં 10,000 રન અને 300+ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. પોલાર્ડે મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં બંને વિકેટ લીધી હતી.

 

પોલાર્ડે ટી 20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 565* મેચ રમી છે અને 11,202 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 56 અડધી સદી સામેલ છે.

પોલાર્ડે સાત વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે. વેસ્ટ ઇન્ડીઝના ડ્વેન બ્રાવોના નામે ટી 20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેણે 502 મેચમાં 24.24 ની સરેરાશ અને 8.20 ની ઇકોનોમીથી 546 વિકેટ લીધી છે.

So far, veteran MI  all-rounder Kieron Pollard has taken two wicketsin the match. In doingso, he has completed 300 wickets in the T20 format. He is the 11th player to do so. He has also scored 11,202 runs in this short format of Pollard. Pollard has become the first player to take 10,000 runs and 300+ wickets in the T20 format. Pollard took both wickets in his first over of the match.

Pollard has played a total of 565* matches in the T20 format so far and scored 11,202 runs. This includes a century and 56 half-centuries.

Pollard has taken four wickets in an innings seven times. West Indies’ Dwayne Bravo holds the record for most wickets in the T20 format. He has taken 546 wickets in 502 matches at an average of 24.24 and an economy of 8.20.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

ઘરઆંગણે ટીમ ઈન્ડિયા હારી:ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 21 રને હરાવ્યું;

sorthirang

સત્તા પરિવર્તન બાદ પ્રથમ મુલાકાત પર અમેરિકા જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા સંકેત :

sorthirang

કેન્દ્ર છ મહિનામાં તમામ પ્રકારના વાહનો માટે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન ફરજિયાત બનાવશે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

sorthirang

દિલ્હી ફરીથી ટોપ પર પહોચી : રાજસ્થાનને 33 રનથી હાર – DC vs RR

sorthirang

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરી : ડોનાલ્ડ ટ્રમ્પ

sorthirang

સમુદ્રમાં જોવા મળી ગુલાબી ડોલ્ફિન:

sorthirang

Leave a Comment