Gujarat BJP cabinet may undergo major changes in next two days: Gandhinagar Who will finally take the chief minister's post? : Inclusion of names of several veteran leaders
Sorthi Rang News Line
રાજનીતિઓ

મુખ્યમંત્રી પદનો મુગટ આખરે કોના શિરે ? : અનેક દિગ્ગજ નેતાના નામોનો સમાવેશ

Gujarat BJP cabinet may undergo major changes in next two days: Gandhinagar

Who will finally take the chief minister’s post? : Inclusion of names of several veteran leaders

અચાનક પુર્વ મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના બાદ રાજીનામા બાદ ગુજરાતની રાજનીતિમાં આવી ગયો છે મોટો ખળભળાટ:

સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ થઈ શકે છે બીજા મંત્રીના સ્થાનમાં પણ ફેરફાર. મુજબ થઈ શકે છે નવા નામો નો સમાવેશ. જાણવા મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં વિસ્તાર અને જાતિ મુજબ સમીકરણો ગોઠવા થઈ રહ્યા છે બધા ફેરફારથઈ રહી છેતેવી ચર્ચા.

નીતિન પટેલનું નિવેદન: ગુજરાત ઓળખતું હોવું જરૂરી, લોકપ્રિય વ્યક્તિ જ બનશે નવા CM

કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીનેગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં પ્રહલાદ જોશીન બદલે તરુણ ચુગ નિરીક્ષક તરીકે આવ્યા છે. આ બંને નેતાઓ નિરીક્ષકની જવાબદારીના ભાગ રૂપે અમદાવાદ આવી પહોચ્યા છે.

રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ જોતાં પાર્ટીનું ટોચનું નેતૃત્વ પાટીદારને નવા મુખ્યપ્રધાનનો ચહેરો બનાવી શકે છે. આવી સ્થિતિમાં માંડવિયા, નીતિન પટેલ, ઝડફિયા અને રૂપાલાના નામ મુખ્ય દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે, કારણ કે તે બધા પાટીદાર છે.

28 વર્ષની ઉંમરે ધારાસભ્ય બનેલા માંડવિયાનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સારા પુસ્તકોમાં પણ છે

49 વર્ષીય મનસુખ માંડવિયા પાર્ટીના એક યુવાન અને સક્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે, જેને પાર્ટીનું ટોચનું નેતૃત્વ મુખ્યપ્રધાન પદની જવાબદારી સોંપી શકે છે. છેલ્લે મુખ્યપ્રધાન પદ ચૂકી ગયેલા નીતિન પટેલનું નામ પણ ફરી સમાચારોમાં છે. બીજી બાજુ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝાડફિયા અને 66 વર્ષીય રૂપાલા પણ  ઉભરી રહ્યા છે દાવેદાર તરીકે .

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

 

Related posts

PM મોદી બન્યાવિશ્વનાં સૌથી લોકપ્રિય નેતા : સર્વે- મોર્નિંગ કન્સલ્ટ

sorthirang

ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે : નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

sorthirang

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું

sorthirang

કેન્દ્રીય ગૃહમ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં: રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક

sorthirang

યોગીના પ્રધાનમંડળનુ થઈ શકે છે વિસ્તરણ : ઉતરપ્રદેશ

sorthirang

Leave a Comment