Sorthi Rang News Line
રાજનીતિઓ

PM મોદી બન્યાવિશ્વનાં સૌથી લોકપ્રિય નેતા : સર્વે- મોર્નિંગ કન્સલ્ટ

  • PM મોદી બન્યાવિશ્વનાં સૌથી લોકપ્રિય નેતા
  • ન નંબર પાંચ પર બાયડ

મોર્નિંગ કન્સલ્ટ ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ – અમેરિકા દ્વારા કરવામાં આવેલ  સર્વે અનુસાર પીએમ મોદી દુનિયાનાં સૌથી લોકપ્રિય નેતા છે.

દુનિયાનાં તમામ નેતાઓને પાછળ છોડીને પીએમ મોદી પહેલા સ્થાન પર છે.પીએમ મોદીની સ્વીકૃતિ રેટિંગ 70 છે. માત્ર ત્રણ જ વિશ્વ નેતાઓની જ રેટિંગ 60ની ઉપર છે જેમાં પીએમ મોદી સૌથી ઉપર છે.

 પહેલા નંબરે પીએમ મોદી :
PM મોદી બાદ બીજા નંબર પર મેક્સિકોનાં રાષ્ટ્રપતિ આન્દ્રેજ મેન્યૂઅલ લોપેજ ઓબરાડોર છે, તેમની સ્વીકૃતિ રેટિંગ 64 છે. ત્રીજા નંબર પર ઈટાલીનાં પ્રધાનમંત્રી મારિયો દ્રાગી છે જેમની રેટિંગ 63 છે. જર્મનીનાં મર્કેલ ચોથા સ્થાન પર .

બાયડન પાંચમા સ્થાન પર :

અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાયડન પાંચમા સ્થાન પર છે. સુપરપાવર અમેરિકાનાં રાષ્ટ્રપતિ બાયડની રેટિંગ તો 50થી પણ નીચે છે.નોંધનીય છે કે મોર્નિંગ કન્સલ્ટ એક પોલિટિકલ ઈન્ટેલિજન્સ છે જે વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજકીય નેતાઓની રેટિંગ આપવાનું કામ કરે છે. સાપ્તાહિક આધાર પર 13 દેશોનાં નવીનતમ ડેટાને અપડેટ કરવામાં આવ્યા છે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે : નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

sorthirang

કેન્દ્રીય ગૃહમ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં: રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક

sorthirang

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું

sorthirang

યોગીના પ્રધાનમંડળનુ થઈ શકે છે વિસ્તરણ : ઉતરપ્રદેશ

sorthirang

મુખ્યમંત્રી પદનો મુગટ આખરે કોના શિરે ? : અનેક દિગ્ગજ નેતાના નામોનો સમાવેશ

sorthirang

Leave a Comment