#Ravandahan programme to be organized on vijayadashmi: Vishwhindu Parishad Rajkot
Sorthi Rang News Line
Ravandahan programme to be organized on vijayadashmi: Rajkot
પ્રેસ નોટ

વિજયાદશમી નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમ નું ભવ્ય આયોજન : રાજકોટ 

#Ravandahan programme to be organized on vijayadashmi: Vishwhindu Parishad Rajkot

વિજયાદશમી નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમ નું ભવ્ય આયોજન : રાજકોટ

Ravandahan programme to be organized on vijayadashmi: Rajkot

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિજયાદશમીના નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં

વિશ્વ હિન્દૂ પરિસદ ના જિલ્લા પ્રમુખ શ્રી સાંતુભાઈ રૂપરેલીયા ,મહામંત્રી શ્રી નીતિષભાઈ કાથીરિયા, પૂર્વ જિલ્લા મંત્રીશ્રી સુશીલભાઈ પાંભર, શ્રી રાહુલભાઈ જાની.અને બજરંગ દળ ના સંયોજક શ્રી હર્ષભાઇ વ્યાસ . શ્રી હર્ષિતભાઈ પટેલ, શ્રી આલપભાઈ બારાઈ, શ્રી શ્રી વિનુભાઈ ટીલાવત, શ્રી હસુભાઈ ચંદરાણા, શ્રીસંદીપભાઈ ,શ્રી અશોદારીયા ,તથા શ્રી રમેશભાઈ લીંબશિયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવવામાં આવેલ.

Today, the Vishwa Hindu Parishad organized a programme of Ravandahan on the occasion of Vijayadashmi in which

Shri Santubhai Ruparelia, District President, Vishwa Hindu Parisad,Shri Nitishbhai Kathiriya, General Secretary, Shri Sushilbhai Panbhar, Former District Minister,  Shri Rahulbhai Jani. and Shri Harshbhai Vyas, Coordinator, Bajrang Dal. Shri Harshitbhai Patel,  Shri Alabbhai Barai, Shri Vinubhai Tilavat,  Shri Hasubhai Chandrana,  Shri Sandeepbhai,  Shri Ashodaria,  and Shri  Shri Rameshbhai Limbasia took great pains to make the entire programme a success.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

સોરઠી, આજી-3 સહિત સાત ડેમ ઓવરફ્લો : સૌરાષ્ટ્ર

sorthirang

કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ સાહેબ ની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક માં અત્યાર સુધીમાં 78 ગૌશાળા ને રૂ. 5.27 કરોડની સહાય : રાજકોટ

sorthirang

વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શસ્ત્ર પુજન નો ભવ્ય કાર્યક્રમ : M0RBI

sorthirang

ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટની લેણી રકમ ન ભરતા આરોપીની ધરપકડ: સીવીલ જેલમાં મોકલી આપવાનો હુકમ

sorthirang

મોરબી : રામધન આશ્રમ મોરબી ખાતે વિશ્વ હિંદુ પરિષદ ની જિલ્લા ની વ્યાપક બેઠક યોજાઈ

sorthirang

 મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગરમાં આશીર્વાદ યાત્રાનું આયોજન

sorthirang

Leave a Comment