
Morbi: Comprehensive meeting of Vishwa Hindu Parishad district held at Ramdhan Ashram Morbi

26th. Sep. 21
26/09/21 ના રોજ વિશ્વ હિંદુ પરિષદ ની જિલ્લા ની વ્યાપક બેઠક મોરબી ખાતે યોજાઈ
મોરબી જીલ્લા, ગ્રામ્ય સમિતિ અને શહેર સમિતિના હોદેદારોની વરણી
વિશ્વ હિંદુ પરિષદ ની જિલ્લા ની વ્યાપક બેઠકરામધન આશ્રમ મોરબી ખાતે રાખવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત ના સહમંત્રી શ્રી જયેશભાઈ શુકલ હાજર રહ્યા હતા. મોરબી વિશ્વ હિંદુ પરિષદ ના જિલ્લા અધ્યક્ષ મહેંદ્રભાઈ સવસાણી તથા જિલ્લા મંત્રી કમલભાઈ દવે ના અધ્યક્ષ સ્થાને આ જિલ્લા વ્યાપક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી વિશ્વ હિંદુ પરિષદ ના જિલ્લા ના તમામ જવાબદાર વ્યક્તિ હાજર હતા. આ બેઠક મા મોરબી જિલ્લા સમિતી,ગ્રામ્ય સમિતી તથા શહેર ની સમિતિ મા ફેરફાર કરી નવ નિયુક્તિ કરવામાં આવી.
મોરબી જિલ્લા ટીમમાં ત્રણ નવા હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી.
1.કાર્યકારી અઘ્યક્ષ – પરેશભાઈ છગનલાલ તન્ના
2.ઉપપ્રમુખ – જીજ્ઞેશભાઈ ગુણવંતભાઈ દોશી
3. ધર્માંચાર્ય પ્રમુખ – હસમુખભાઈ પોપટભાઈ ગઢવી
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી માળીયા ગ્રામ્ય ના અઘ્યક્ષ તરીકે
પુષ્પરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ની નિમણૂક કરવામાં આવી.
વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર સમિતી મા
૧) મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઈ ભગવાનભાઈ બોરીચા
૨) ઉપાધ્યક્ષ કિશનભાઈ રમેશભાઈ રાવળ
૩) ઉપાધ્યક્ષ નિલેશભાઈ શામતભાઈ ડાંગર
૪) મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ હરિશભાઈ ભટ્ટ
૫) સહમંત્રી આશિષસિંહ અનોપસિંહ જાડેજા
૬) સહ મંત્રી ગૌરાંગભાઈ વિક્રમભાઈ દવે
૭) સહમંત્રી વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયા
૮) ધર્મ પ્રસાર સંયોજક શૈલેનદરસિંહ દિગવિજયસિંહ જાડેજા
૯) ધર્મ પ્રસાર સહસંયોજક વિક્રમભાઈ ભગવાનભાઈ ડાંગર
૧૦) સત્સંગ સંયોજક ભાવેશભાઈ હિંમતલાલ આડેસરા
૧૧) સમરસતા સંયોજક ચિરાગભાઈ પિયુષભાઈ પરમાર
૧૨) પ્રચાર પ્રસાર સંયોજક ગોરાંગભાઈ વિક્રમભાઈ દવે
૧૩) સેવા વિભાગ સંયોજક રાજેષભાઈ રમેશભાઈ છેલાણીયા
ત્યારબાદ વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ મોરબી શહેર નવ નિયુક્ત હોદ્દેદારો ની યાદી
૧) બજરંગ દળ સંયોજક ઈશ્વરભાઈ લાધાભાઈ કંજારીયા
૨) સહસંયોજક જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ
૩) સહસંયોજક વિજયભાઈ ભગવાનભાઈ બોરીચા
૪) સહસંયોજક પકંજભાઈ દિનેશભાઈ નકુમ
૫) ગૌરક્ષા સંયોજક પાર્થભાઈ મનસુખભાઈ નેસડીયા
૬) ગૌરક્ષા સહસંયોજક હિતરાજસિંહ હરદેવસિંહ પરમાર
૭) ગૌરક્ષા સહસંયોજક મહેશભાઈ જયરામભાઈ કંજારીયા
૮) ગૌરક્ષા સહસંયોજક કરણભાઈ રાજુભાઈ પરમાર
૯) સુરક્ષા સંયોજક જીતુભાઈ રાજેષભાઈ સેતા
૧૦) સુરક્ષા સહસંયોજક પ્રકાશભાઈ બિપીનભાઈ પૈજા
૧૧) સુરક્ષા સહસંયોજક સનીભાઈ રતિલાલ કલોલા
૧૨) સુરક્ષા સહસંયોજક વિનયભાઈ આહીર
૧૩) કોલેજીયન સંયોજક જયદિપભાઈ રાયધનભાઈ સોઢીયા
૧૪) કોલેજીયન સહસંયોજક સુજલભાઈ છગનભાઈ જારીયા
૧૫) કોલેજીયન સહસંયોજક જયદીપસિંહ રૂપેનદરસિંહ ઝાલા.
નવા કાર્યકરતા ની વરણી મોરબી જિલ્લા મંત્રી કમલભાઈ દવે દ્વારા કરવામાં આવી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE

