Heavy rains a day ago caused overflow of Dhatarwadi-2 dam and Abhkhodiyar dam: AMRELI
Sorthi Rang News Line
Heavy rains a day ago caused overflow of Dhatarwadi-2 dam and now khodiyar dam: AMRELI
અન્ય

એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદથીધાતરવડી-2 ડેમ અને હવેખોડીયાર ડેમ ઓવરફલો : AMRELI 

Heavy rains a day ago caused overflow of Dhatarwadi-2 dam and now khodiyar dam: AMRELI

અમરેલીમાં ધાતરવડી-2 ડેમ ઓવરફલો થયા બાદ ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે.એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની જોરદાર આવક થઇ છે.ડેમમાં જળસ્તર જાળવી રાખવા એક દરવાજો 2 ઇંચ ખોલવામાં આવ્યો છે.તો હાલ ખોડિયાર ડેમમાંથી 133 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઇ છે.જોકે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા અમરેલી અને ભાવનગર જિલ્લાના 43 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.

ખોડીયાર ડેમ પહેલા અમરેલી જિલ્લાનો ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમના એક સાથે 6 દરવાજા ખોલવા પડ્યા હતા.. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા 10 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ ગામડાઓ નદી કિનારે આવેલા છે. ડેમ ઓવરફ્લો થતા હિંડોરણા, વડ,છતડીયા,ખાખબાઈ,ઉંચેયા,રામપરા, ભેરાઈ સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ટૂંક સમયમાં ગ્લોબલ ફ્લાઇંગ પરમિટ મળવાની સંભાવના :એરએશિયા ઇન્ડિયાને મળી સિક્યોરિટી ક્લિયરન્સ

sorthirang

કેન્સર રોકવામાં મદદ કરી શકે છે આ સામાન્ય ફળ દાડમ : નેચરોપેથી

sorthirang

સત્તા પરિવર્તન બાદ પ્રથમ મુલાકાત પર અમેરિકા જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા સંકેત :

sorthirang

ઠંડીમાં ગરીબ લોકોને હૂંફ આપવા માટે 11 વર્ષની છોકરીએ ચિપ્સના પેકેટમાંથી ધાબળા બનાવ્યા બ્રિટન

sorthirang

સમુદ્રમાં જોવા મળી ગુલાબી ડોલ્ફિન:

sorthirang

માત્ર 180 કિમી દૂર છે ચક્રવાતી વાવાઝોડું ‘ગુલાબ’; ઓડિશા અને આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ,

sorthirang

Leave a Comment