Good news for Indians who want to go to Canada : Restrictions imposed due to epidemic lifted
Sorthi Rang News Line
Restrictions imposed due to epidemic lifted : CANADA
આંતરરાષ્ટ્રીય

કેનેડા જવા માંગતા ભારતીયો માટે ખુશખબર : મહામારીને લીધે લગાવેલા પ્રતિબંધો હટાવાયા

Good news for Indians who want to go to Canada : Restrictions imposed due to epidemic lifted

કેનેડા જવા માંગતા ભારતીયો માટે ખુશખબર : મહામારીને લીધે લગાવેલા પ્રતિબંધો હટાવાયા

કેનેડા સરકારએ 27 સપ્ટેમ્બરથી ભારતથી આવનારી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. કોરોનના કારણે અનેક મહીનાઓથી પ્રતિબંધ મૂક્યો હતો. છેલ્લી વખતે ફ્લાઇટો પર આ પ્રતિબંધને 26 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો, પરંતુ હવે કેનેડા સરકારએ સંક્રમણના કારણે મૂકેલા પ્રતિબંધોમાં હવે થોડી ઢીલ મૂકી છે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

SORTHI RANG NEWSLINE

Related posts

ભારત, યુકે  સ્વચ્છ ઊર્જા પર મહત્વાકાંક્ષી સહયોગ પર સંમત

sorthirang

મોદી-બાઈડન મુલાકાત: બાઈડને બન્ને દેશ વચ્ચે સંબંધો મજબૂત કરવા તત્પરતા દર્શાવી

sorthirang

Market Italian National airlines Italia makes final flight marking the end of an Era

sorthirang

પ્રવાસીઓએ  હજુ જોવી પડશે રાહ , આ વર્ષે નહી મળે પ્રવેશ : ઓસ્ટ્રેલિયા

sorthirang

Burhan has dissolved the Union Cabinet and governors of all states : Sudan

sorthirang

ભારતના ત્રણ ગામ UN ની બેસ્ટ ટૂરિઝમ વિલેજની યાદીમાં સામેલ

sorthirang

Leave a Comment