Ashirwad Yatra organized in Jamnagar under the Chairmanship of Minister Shri Kirit Singh Rana
Sorthi Rang News Line
Jan Ashirwad Yatra was organized by Kirit Singh Rana
પ્રેસ નોટ

 મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગરમાં આશીર્વાદ યાત્રાનું આયોજન

#Ashirwad Yatra organized in Jamnagar under the Chairmanship of Minister Shri Kirit Singh Rana

જામનગર

ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ, વિભાગ ના  કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા જામનગર શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળો પર જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ નગારા તથા ફુલ હાર વડે ગામે ગામ લોકોએ મંત્રીશ્રીને ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો.

 

Jan Ashirwad Yatra was organized by Kirit Singh Rana, Cabinet Minister, Forest and Environment, Climate Change, Department, Gujarat State at various places in Jamnagar city and rural areas of the district. In which the villagers gave a warm welcome to the Minister with dhol nagara and full necklace.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

વિજયાદશમી નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમ નું ભવ્ય આયોજન : રાજકોટ 

sorthirang

મોરબી : રામધન આશ્રમ મોરબી ખાતે વિશ્વ હિંદુ પરિષદ ની જિલ્લા ની વ્યાપક બેઠક યોજાઈ

sorthirang

વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શસ્ત્ર પુજન નો ભવ્ય કાર્યક્રમ : M0RBI

sorthirang

સોરઠી, આજી-3 સહિત સાત ડેમ ઓવરફ્લો : સૌરાષ્ટ્ર

sorthirang

કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ સાહેબ ની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક માં અત્યાર સુધીમાં 78 ગૌશાળા ને રૂ. 5.27 કરોડની સહાય : રાજકોટ

sorthirang

ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટની લેણી રકમ ન ભરતા આરોપીની ધરપકડ: સીવીલ જેલમાં મોકલી આપવાનો હુકમ

sorthirang

Leave a Comment