
Heavy to very heavy rain forecast tomorrow: Rajkot
આવતીકાલે ભારેથી અતિભારે વ રસાદની આગાહી
ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં આજથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી રાજકોટમાં મેઘાવી માહોલ જામ્યો છે. બપોર સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 2 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 5 મીમી અને ઈસ્ટઝોનમાં 3 મીમી વરસાદ પડ્યો હતો.
આવતીકાલ અને બુધવારે ભારેથી અતિભારે વ રસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આજ સુધીમાં સીઝનનો 83.51 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 87.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 68.31 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.26 ટકા સૌરાષ્ટ્રમાં 93.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.79 ટકા વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રના સહિત રાજ્યના અનેસૌરાષ્ટ્રના સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બપોરે વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.
ગઈકાલે શહેરના ત્રણેય ઝોનમાં અનુક્રમે 8, 12 મીમી અને 8 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજ સુધીમાં જૂના રાજકોટમાં 47 ઈંચ, નવા રાજકોટમાં 45॥ ઈંચ
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE

