
Prime Minister Narendra Modi meets Biden visit: Biden expresses readiness to strengthen ties between the two countries
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો હાઈડન સાથે ઓવલ ઓફિસમાં બેઠક યોજી હતી. બાઈડને કહ્યું કે મને વિશ્વાસ છે કે અમેરિકા-ભારત સંબંધ અનેક વૈશ્વિક પડકારોને ઉકેલવામાં મદદ કરી શકે છે.
જ્યારે વર્ષ 2006 માં હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે, મે કહ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં ભારત અને અમેરિકા વશ્વના સૌથી નજીકના દેશ હશે.મુલાકાત સમયે બાઈડને તેમની મુંબઈ મુલાકાત યાદ કરી હતી. તે સમયે તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા.
Prime Minister Narendra Modi meets American CEOs in Washington

ભારતીય મૂળના લોકો પણ ઉપસ્થિત રહ્યા
વ્હાઈટ હાઉસના એક્ટિંગ ચીફ ઓફ પ્રોટોકોલે પશ્ચિમી દરવાજા પર તેમનું સ્વાગત કર્યું. આ અગાઉ બન્ને દેશોના પ્રોટોકોલ ઓફિસર્સ વચ્ચે વાતચીત યોજાઈ હતી. વ્હાઈટ હાઉસની બહાર મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ઉપસ્થિત રહ્યા છે.
The first meet was with Qualcomm President and CEO Cristiano Amon.
Prime Minister Narendra Modi In the first leg of his US visit, Prime Minister Narendra Modi, on Thursday met leading US CEOs in Washington.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE

