






Sorathi Rang launched in digital age – www.sorthirang.com
સોરઠી રંગનો ડિજિટલ યુગમાં શુભારંભ
સમગ્ર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં નો ફેલાવો ધરાવતું ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથક થી નિરંતર પ્રસિદ્ધ થતું “સોરઠીરંગ” સીમાઓ ને વિસ્તરતુ …આજ દેશાંતર પહોંચવા સજ્જ બન્યું છે.
SORTHI RAN NEWSLINE Web porta l-INAUGURATION www.sorthirang.com
રાજકોટ મુકામે મેયર શ્રી પ્રદિપભાઈ ડવ તથા રાજકોટ ભાજપના મહામંત્રી શ્રી જીતુભાઈ કોઠારી ના હસ્તે વેબ પોર્ટલનું ઇનોગ્રેશન કરવામાં કરવામાં આવ્યું છે.
તેઓશ્રી એ “સોરઠી રંગ “અખબાર જે, છેલ્લા ૩૬ વર્ષથી પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું રહ્યું છે, તેને ખૂબ શુભેચ્છા સાથે ‘ટીમ- સોરઠી રંગ’ ના મેનેજીંગ તંત્રી અવની મહેતા , ચીફ પ્રેસ રિપોર્ટર મિલેષ મહેતા, એડિટર પદ્મિની જાની તથા લીગવ એડવાઈઝર શ્રી રાજેશભાઈ પારેખ ને શુભેચ્છા પાઠવી હતી .
આ પ્રસંગે ઉપસ્થિત ગોવાળ સમાજના અગ્રણી શ્રી લખનભાઈ ડોંડા એ પણ ‘ટીમ- સોરઠી રંગ’ ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.
sorthirang Newsline

