After roses storm, a new storm shahin is now active
Sorthi Rang News Line
After roses storm, a new storm shahin is now active
બ્રેકીંગ ન્યૂઝહવામાન વિભાગ

ગુલાબ બાદ હવે એક નવું વાવાઝોડું શાહિન સક્રિય

#After roses storm, a new storm shahin is now active

ગુલાબ બાદ હવે એક નવું વાવાઝોડું શાહિન સક્રિય

હવામાન વિભાગે ગુજરાતના 20 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર

ચક્રવાતી વાવાઝોડું ગુલાબ હજી થમ્યું પણ નથી કે નવું એક તોફાન શાહીન આવવાની આશંકાએ મહારાષ્ટ્ર અને ગુજરાતના નાગરિકોની ચિંતા વધારી .

હવામાન વિભાગ મુજબ શાહીન વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉઠશે અને મહારાષ્ટ્ર, ગુજરાતના સમુદ્ર કાંઠાવાળા વિસ્તારોમાં અસર દેખાડશે.

 

After roses, a new storm Shaheen is now active

Met department declares yellow alert in 20 districts of Gujarat

Cyclone Gulab is yet to come to a standstill that the fear of a new storm Shaheen raised the concerns of the citizens of Maharashtra and Gujarat.

According to the Meteorological Department, the Shaheen storm will rise in the Arabian Sea and affect the coastal areas ofMaharashtra,  Gujarat.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

 

SORTHI RANG NEWSLINE

Related posts

નવરાત્રીમાં રાજ્યના અમુક ભાગોમાં હજુ પણ છે વરસાદની આગાહી

sorthirang

અનરાધાર વરસાદથી ન્યારી -2 ભાદર ડેમઅને એ સિવાયના લગભગ અડધો ડઝન ડેમ પાણીની નવી આવક થી છલોછલ ..  

sorthirang

બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું :બની શકે છે તાઉતે વાવાજોડા કરતા પણ વધુ વિનાશકારી

sorthirang

રાજ્યભરમાં કાલથી મેઘરાજાના મંડાણ ની આગાહી : હવામાન ખાતું

sorthirang

જામનગર ડિસ્ટીક 2024 તેમજ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024  રાજશક્તિક્લબ રાજકોટ ની ઝળહળતી સિદ્ધિ …

sorthirang

૧ર કલાકના સમયગાળામાં ભૂકંપનાં નાનાં-મોટાં ૬ આંચકા : કચ્છ

sorthirang

Leave a Comment