
‘Tarak Mehta Ka Ulta Chashma’ good news for fans: Return ing to the show – Rita Reporter
Taarak Mehta Ka Ooltah Chashmah
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું કેરેક્ટર ખૂબ ખાસ અને લોકપ્રિય રહ્યું છે. શોમાં શરૂઆતી દિવસોમાંથી જ રીટા રિપોર્ટરનો રોલમાં જોવા મળ્યો હતો. હવે તેની વાપસી થઈ ગઈ છે. છેલ્લા થોડા એપિસોડમાં તે જોવા મળી રહી છે. હવે એક વખત ફરી આ કેરેક્ટરનો જાદુ ચાલશે. કોરોના વેક્સિન સ્પેશિયલ એપિસોડમાં Priya Ahuja રીટા રિપોર્ટરની ભુમિકામાં જ જોવા મળી હતી.
દરેક ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકારોએ દયા ભાભી અને જેઠાલાલના લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.
ઘણા વર્ષોથી શોના દરેક કેરેક્ટર લોકોનું સતત મનોરંજન કરી રહ્યા છે. એવામાં ફેન્સને દરેક કેરેક્ટર સાથે ખૂબ પ્રેમ થઈ ગયો છે. દયા ભાભી અને જેઠાલાલના કેરેક્ટરની જેમ જ લોકો બાકીના કેરેક્ટરને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ‘ Taarak Mehta Ka Ooltah Chashmah
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE

