# Teaser of film 'Bhool Bhulaiyaa 2' released: Bhool Bhulaiyaa 2 Teaser
Sorthi Rang News Line
# Teaser of film 'Bhool Bhulaiyaa 2' released: Bhool Bhulaiyaa 2 Teaser
મનોરંજન

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટીઝર થયું રિલીઝ :Bhool Bhulaiyaa 2 Teaser

# Teaser of film ‘Bhool Bhulaiyaa 2’ released: Bhool Bhulaiyaa 2 Teaser

કાર્તિક આર્યન (Kartik Aaryan) અને કિયારા અડવાણી (Kiara Advani)ની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ (Bhool Bhulaiyaa 2) 2022માં 25 માર્ચે સિનેમાઘરોમાં આવશે. હવે આજે કાર્તિકે ચાહકોની સામે ફિલ્મનું શાનદાર ટીઝર રજૂ કર્યું છે.

કાર્તિક આર્યનના  આંખોમાં ચશ્મા પહેરેલા, ગળામાં અને હાથમાં માળા પહેરેલી, જીન્સ ટી-શર્ટ સાથે કાળા ચશ્મા પહેરેલા જોવા મળે છે. આ સાથે સમડી આજુબાજુ ઉડતી જોવા મળે છે.ટીઝરમાં કાર્તિકના ચહેરા પર ઘણો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ટીઝર શેર કરતી વખતે કાર્તિકે લખ્યું છે કે તમે ફિલ્મ નજીકના સિનેમા હોલમાં જોઈ શકો છો. આ ટીઝર રિલીઝ થતાની સાથે ચાહકો વચ્ચે છવાઈ ગયું છે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Kartik Aaryan(Kartik Aaryan)  and Kiara Advani(Kiara Advani)film ‘Bhool Bhulaiyaa 2’ (Bhool Bhulaiyaa 2) will hit the theatres on March 25 in  2022. Now today Kartik has released a great teaser of the film in front of the fans.

Kartik is seen wearing glasses in Aaryan’seyes,  neck and garlandin his hand, jeans with T-shirt. With this Samdi is seen flying around. The teaser shows a lot of confidence on Kartik’s face. While sharing the teaser, Kartik wrote that you can watch the film in a nearby cinema hall. The teaser has become a buzzamong fans with its release.

 

SORTHI RANG NEWSLINE

Related posts

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેન્સ માટે ખુશખબર : શો માં પરત માં – રીટા રિપોર્ટર

sorthirang

Leave a Comment