Pink dolphins found in the sea:
Sorthi Rang News Line
Pink dolphins found in the sea:
અન્ય

સમુદ્રમાં જોવા મળી ગુલાબી ડોલ્ફિન:

Pink dolphins found in the sea:

 

શું તમે ક્યારેય ગુલાબી રંગની ડોલ્ફીન જોઈ છે? આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં  ગુલાબી ડોલ્ફિનને સમુદ્રમાં રમી રહી છે. તેને જોતાં જ તમે પણ તેનાથી આકર્ષિત થઈ જશો.

ગુલાબી ડોલ્ફિનની જાતોને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચર દ્વારા “અતિસંવેદનશીલ” જીવ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ગુલાબી ડોલ્ફિન સમુદ્રમાં કલબાજી કરતી જોવા મળી રહી છે. આ ગુલાબી રંગની ડોલ્ફિન ભાગ્યે જ જોવા મળે છે. એટલા માટે લોકો દરિયામાં ગુલાબી ડોલ્ફીન જોઈને ખુશ થઈ ગયા છે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ઠંડીમાં ગરીબ લોકોને હૂંફ આપવા માટે 11 વર્ષની છોકરીએ ચિપ્સના પેકેટમાંથી ધાબળા બનાવ્યા બ્રિટન

sorthirang

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરી : ડોનાલ્ડ ટ્રમ્પ

sorthirang

માત્ર 180 કિમી દૂર છે ચક્રવાતી વાવાઝોડું ‘ગુલાબ’; ઓડિશા અને આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ,

sorthirang

કેન્દ્ર છ મહિનામાં તમામ પ્રકારના વાહનો માટે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન ફરજિયાત બનાવશે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

sorthirang

ઘરઆંગણે ટીમ ઈન્ડિયા હારી:ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 21 રને હરાવ્યું;

sorthirang

અનોખો રેકોર્ડ બનાવ્યો પોલાર્ડેએ: બન્યો આ રેકોર્ડ કરનાર એકમાત્ર ખેલાડી.

sorthirang

Leave a Comment