ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં વતન પ્રેમ યોજનામાં ૧૦૦૦ કરોડના જન સુખાકારીના કામો કરવાની નેમ
મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતનપ્રેમ યોજનાની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે , દેશમાં કે ,વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની...

