Brahmadev Mandal threatens suicide for fear of arrest
Sorthi Rang News Line
Brahmadev Mandal threatens suicide for fear of arrest
ઓફ બીટ

બ્રહ્મદેવ મંડલે ધરપકડના ડરથી આપી આત્મહત્યાની ધમકી : બન્યા છે ચર્ચાનો વિષય

Brahmadev Mandal threatens suicide for fear of arrest

બ્રહ્મદેવ મંડળે આખા દેશમાં બન્યા છે ચર્ચાનો વિષય : બિહાર

11 ડોઝ લેવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે તેમણે આત્મહત્યાની ધમકી આપી છે.મંડલ પોલીસ દ્વારા ધરપકડ કરાશે તેવી બીકથી સંતાતા ફરી રહ્યા છે.

બિહાર ના મંડલે આ મામલે પીએમ મોદી સુધી ફરિયાદ કરવાની ધમકી આપી છે અને તેમણે ફરી કહ્યુ છે કે, વેક્સીનના 11 ડોઝ લીધા બાદ મને બહુ ફાયદો થયો છે અને હું સ્વસ્થ થઈ ગયો છું.બ્રહ્મદેવ મંડલ પોસ્ટના નિવૃત્ત કર્મચારી છે.તેમનુ કહેવુ હતું કે, અલગ અલગ જગ્યાએ રજિસ્ટ્રેશન માટે આધાર અને વોટર આઈડીનો ઉપયોગ કર્યો હતો.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Leave a Comment