



સ્વાદિષ્ટ પીઝા કપ : નીતા ભટ્ટ
#Delicious Pizza Cup : Nita Bhatt
પીઝા કપ બનાવવાની સામગ્રી:
પીઝા cup:🥘
ટોપિંગ બનાવવા માટે સામગ્રી:🍎
1 ટેબલસ્પૂન લીલા કેપ્સિકમ
1 ટેબલસ્પૂન લાલ કેપ્સીકમ🫑
1 ટેબલસ્પૂન પીળા કેપ્સીકમ
૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ટામેટા🍅
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, બાફેલી મકાઈ
1 ટી સ્પૂન ઝીણા સમારેલા મરચાં
3 ટેબલ સ્પૂન પીઝા સોસ
અડધી ટી સ્પૂન કાળા મરીનો ભૂકો
1 tbsp mix herbs
1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ
અડધો બાઉલ અને મોઝરેલા ચીઝ
પીઝા કપ બનાવવા માટેની સામગ્રી
બ્રાઉન બ્રેડની સ્લાઈસ
જરૂર મુજબ બટર
સર્વિંગ માટે કેચપ
પીઝા કપ બનાવવાની રીત:
સૌપ્રથમ એક બાઉલમાં લીલા કેપ્સિકમ લાલ કેપ્સિકમ અને પીળા કેપ્સીકમ લેવા તેમાં ટમેટા ઝીણા સમારેલા બાફેલી મકાઈ ડુંગળી ઝીણી સમારેલી મિક્સ કરવી તેમાં પીઝા સોસ કાળા મરીનો ભૂકો મિક્સ મીઠું નાંખી બરાબર મિક્સ કરવું ત્યારબાદ તેમાં પ્રોસેસ ચીઝ મોઝરેલા ચીઝ ઉમેરવા સરખી રીતે હલાવો હવે બ્રેડની સ્લાઈસને ગોળ કટરથી કટ કરી લેવી હવે ગેસ ઉપર appam મોલ્ડ મૂકવો તેને પણ બટર થી ગ્રીસ કરી લેવું હવે બ્રેડની સ્લાઈસને હાથમાં લઇ ચીપટી જેમ છે shape આપી અપ્પમ મોલ્ડમાં ગોઠવવું થોડું પ્રેસ કરવું તેના ઉપર પણ બટર લગાવી લેવું હવે તેના ધીમેથી તેની ઉપર ટોપિંગ મૂકવું તેના ઉપર ચીઝ ભભરાવવું હવે ગેસ ચાલુ કરવું તેની જાતે જ એવો શેફ લઈ લેશે હવે ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કુક કરવું
…. તો તૈયાર છે એકદમથી ક્રિસ્પી ઝડપથી બની જાય એવા પીઝા કપ ખૂબ જ હેલ્ધી બાળકોને માટે મનગમતા સ્વાદિષ્ટ એવા તાત્કાલિક બની જાય એવા પીઝા કપ જે ખાવામાં ખૂબ જ ય yummy મી અને ટેસ્ટી છે