Shree Lata Mangeshkar  admitted to ICUમાં At Brickcandy Hospital after she tested Corona positive
Sorthi Rang News Line
Shree Lata Mangeshkar  admitted to ICUમાં At Brickcandy Hospital after she tested Corona positive
Hollywood / Bollywood

ભારત રત્ન ગાયિકા લતા મંગેશકર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

92 વર્ષીય લતા મંગેશકર પોઝિટિવ આવ્યા બાદ બ્રિચકેન્ડી હોસ્પિટલમાં ICUમાં દાખલ

#Shree Lata Mangeshkar  admitted to ICUમાં At Brickcandy Hospital after she tested Corona positive

 

92 વર્ષીય ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે. તેમનામાં કોરોનાના  તેઓ બ્રીચકેન્ડી હોસ્પિટલના ICU ( એડમિટ છે.અર્જુન કપૂર તથા અંશુલા બાદ હવે ખુશી કપૂર,જાહન્વી કપૂર તથા બોની કપૂર હાલમાં ક્વૉરન્ટીન છે. ‘બિગ બોસ’માં પોતાનો અવાજ અપાનાર અતુલ કપૂર પણ કોરોના પોઝિટિવ છે.

 

 

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

SORTHI RANG NEWSLINE

Related posts

Loki’ star – Owen Wilson : Once again headed to Disney as he is set to star in the studio’s new film.

sorthirang

અંતરિક્ષમાં પ્રથમ ફિલ્મ કરવા માટે રશિયન અભિનેત્રી દિગ્દર્શક સાથે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર 

sorthirang

અનન્યા પાંડે, આર્યન ખાન સાથે કથિત ડ્રગ્સ ચેટ અંગે  4 કલાક પૂછપરછ : એનસીબી ઓફિસ

sorthirang

Leave a Comment